• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા તાલુકા ભાજપ હોદે દારો દ્વારા પંચાયત ચૂંટણી ને અનુલક્ષી ખાટલા બેઠક યોજાઇ*

તા.02.01.20 ના રોજ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલાચડી..ખીરી.. બેરાજા ગામે તાલુકા અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે ગ્રામ્ય વિસ્તારોમાં ભા.જ.પ.પક્ષ ના હોદેદારો દ્વારા ખાટલા બેઠક યોજવામાં આવી રહી છે. જેમાં દરેક બેઠક ઉપર ખેડૂતો ના લગતા સવાલો સાંભળી ને તેને જલ્દીથી ન્યાય આપવા માટે પ્રયત્નો કરવા માટે જામનગર જિલ્લા ભાજપ ના મહામંત્રી દિલીપભાઈ ભોજાણી. જિલ્લા પંચાયત ની સીટના ઇનચાર્જ ઠાકરસીભાઈ ભીમાણી.અને ખાટલા બેઠક ના ઇનચાર્જ રમેશભાઈ નદાસણા.તાલુકા ભાજપ ના ઉપ.પ્રમુખ જ્યૂભા વાઘેલા. કિશોરભાઈ પરમાર. ભાવેશભાઈ કાનાણી.વરજાગભાઈ ખીમાણીયા તેમજ જોડિયા તાલુકાના ભાજપના મહામંત્રી જયશુખભાઇ પરમાર. અને તમામ કાર્યકતાઓ મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા…
શરદ એમ.રાવલ..હડિયાણા…

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ટંકારા:ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક*

editor

*મોરબી નગરપાલિકા વોર્ડ નંબર ૩ પ્રત્યે ભાજપ ના ચાર સદસ્ય ચૂંટાયેલ હોવા છતાં હિન્દુ ઘર્મ ના તહેવારો માં પણ મેઈનરોડ ની લાઈટો બંઘ.મહેશ રાજ્યગુરુ*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લાનાં રેશનકાર્ડ ઘારકોને મે અને જૂન-૨૦૨૫ માસનો અનાજનો જથ્થો મે માસમાં વિતરણ કરાશે*

editor

Leave a Comment