• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા તાલુકાના યુવાને માનવતાનું ઉદાહરણ પુરૂ પાડયું*

*ટંકારા તાલુકામાં કડકડતી ઠંડીમાં પશુપ્રેમી ની સેવા*

“અબોલ પ્રાણીઓને યુવાનોએ છેલ્લા બે માસથી સેવાકાર્ય કરી ટંકારા પંથકમાં માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું”

મોરબી શહેર જિલ્લામાં માનવ પ્રેમી ની મહેક પશુ-પંખી માં પણ જોવા મળે છે જેનું ઉદાહરણ પૂરું પાડવામાં ટંકારા તાલુકાના યુવાનો એ મોસમની કડકડતી ઠંડીમાં પણ સેવાનું કાર્ય કરી સાચા સેવક તરીકેની ઓળખ પૂરી પાડી હોય તેમ ટંકારા તાલુકામાં આવેલા ટોળ ગામે છેલ્લા આશરે બે માસમાં મનુષ્યનું મન મોટું હોય તેનું ઉદાહરણ પૂરું પડયું હોય તેમ રોજીદા જાતે રોટી રોટલા બનાવી સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં વિતરણ કરી પશુપ્રેમી ની ઓળખ ઉભી કરી છે જેમાં પશુ પ્રેમી દ્વારા એક મણ જેટલા લોટની રોટલી રોટલા પકાવી શેરીએ ગલીયે કડકડતી ઠંડીમાં પણ વિતરણ કરી માનવ સેવકોનો પશુ સેવા કાર્ય જોવા મળ્યો છે જે તસવીરમાં નજરે પડે છે
રિપોર્ટ : આરીફ દિવાન મોરબી

Related posts

*મોરબીમાં ધોળા દિવસે ચાલુ રહેતી સ્ટ્રીટ લાઇટો, હેલોઝન બંધ કરવા રજૂઆત*

Hello Morbi

*રાજ્યમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં આગામી 5 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન શિક્ષણ અપાશે*

Hello Morbi

*મોરબી કોગ્રેસ પક્ષ દ્વારા વોર્ડ નબર 7અને13 માં ઘર ઘર જન સંપર્ક યાત્રા સાથે પ્રજા ને મારું બુથ, મારું ગૌરવ સાથે કોગ્રેસ નુ જન સંપર્ક અભિયાન*

Hello Morbi

Leave a Comment