• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા પંથકમાં ભાજપ ની ચુંટણી લક્ષી મિટિંગ નો ધમધમાટ*

ભારતીય જનતા પાર્ટી -જામનગર દ્વારા જોડિયા તાલુકામાં જિલ્લા પંચાયત સીટ -જોડિયાના બારાડી ગામે તેમજ વાવડી તાલુકા પંચા.. સીટ ના ગામ વાવડી ,નેસડા અને અણદાગામ ખાટલા બેઠક તા.4/1/2021સોમવારે યોજાઈ લોક સંવાદ કરેલ, ભાજપ કેન્દ્રમાંઅને ગુજરાત સરકારશ્રીની વિવિધ યોજના ની સમજણ આપવામાં આવી,લોકોના પ્રશ્નો બાબતે ચર્ચા થયેલ જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી દિલીપભાઈ ભોજાણી , જોડીયા જીલ્લા પંચા. સીટના ઇન્ચાર્જ ઠાકરશીભાઈ ભીમાણી અને શ્રી કરસનભાઈ મકવાણા જોડીયા જીલ્લા પંચા.સીટ ખાટલા બેઠક ઇન્ચાર્જ શ્રી રમેશભાઈ નંદાસણા ,તાલુકા પંચાયત સીટ ના ઇન્ચાર્જ શ્રી જે બી દેલવાડીયા,શ્રી પિયુષભાઈ કગથરા,શ્રી વરજાંગભાઇ ખીમાણીયા ,શ્રી હરિભાઈ ખીમાણીયા, શ્રી રાજેશ ભાઈ મકવાણા ,શ્રી શિવલાલભાઈ પનારા ,શ્રી પ્રવીણભાઈ મારવણીયા ,શ્રી મયુરભાઈ નંદાસણા, વગેરે કાર્યકર્તાઓએ ખાટલા બેઠકમાં લોક સંવાદ અને વિકાસના કામોની ચર્ચા લોકો વચ્ચે કરી નોંધ લેવામાં આવી લોકોના પડતર પ્રશ્નો બે ગામને જોડતા નોન પ્લાન રસ્તા જાહેર રોડ રસ્તા સિંચાઇ પાણી અને ખેતી ને લગતા વિવિધ પ્રશ્નો ના નિવારણ સંગઠન દ્વારા સરકારશ્રી માં રજુ કરવા જણાવેલ,સૌ કાર્યકર્તાઓએ ખાટલા બેઠકમાં સરસ પ્રતિભાવ આપેલ ભારતમાતાના જય બોલી રમેશભાઈ નંદાસણાએ સૌનૌ સાથ અને વિશ્વાસ તો ગામનો વિકાસ ના સંકલ્પ સાથે આભાર વયકત કરી સમાપન કરેલ ઃઃઃ વંદે માતરમ્…..
શરદ એમ.રાવલ..હડિયાણા…

Related posts

*મોરબી સરકારી હોસ્પિટલમાં મુસ્લિમ મહિલાની સેવાકીય પ્રવૃત્તિ ને ધન્યવાદ!*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા નુ મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ભગવાન શ્રી રામજીની પ્રતિમા અર્પણ કરી ઉષ્માભર્યું સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું*

editor

*મોરબી શહેર જિલ્લામાં આધાર કાર્ડ ની કાયમી માટે આધાર મેળવવા માટે પડે છે હાલાકી!!!*

Hello Morbi

Leave a Comment