• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકી ના દુઃખદ અવસાન અંગે ઘેરા શોક ની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે*

*મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકી ના દુઃખદ અવસાન અંગે ઘેરા શોક ની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે*
*મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં સ્વ.માધવસિંહ સોલંકીના સન્માન માં એક દિવસ નો શોક પાળવાની જાહેરાત કરી છે*
*સ્વ. માધવસિંહ સોલંકીની અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીશ્રી એ કર્યો છે*

*મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આજના તેમના મહીસાગર જિલ્લાના કાર્યક્રમો રદ કર્યા છે*
*મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને આજે બપોરે 12 કલાકે રાજ્ય મંત્રી મંડળ ની બેઠક ગાંધીનગરમાં મળશે અને આ બેઠક માં સ્વ.માધવસિંહ સોલંકી ને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવશે*

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: મહાનગરપાલિકા વોર્ડ નં. 𝟗 ના કોર્પોરેટર શ્રીમતી ભગવતીબેન કુંડારીયા દ્વારા રોડ પર શાકભાજી-ફળ વેચતા નાના વેપારીઓને ભારતીય જનતા પાર્ટીની છત્રીઓનું વિતરણ કરાયું*

editor

મુલાકાત:એઈમ્સની ટીમ રાજકોટની મુલાકાતે, રાજકોટ એઈમ્સના ઓફિસર સાથે બેઠક, આગામી સમયમાં વર્ગો શરૂ કરવા અંગે ચર્ચા કરી

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી:આયુષ હોસ્પિટલ ના ગાઇનેક ડોક્ટરો દ્વારા ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું*

editor

Leave a Comment