• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લામાં આજે વધુ આઠ કેસ નોંધાયા અને પાંચ દર્દીઓ સાજા થયા*

મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3249 કેસમાંથી 2965 સાજા થયા, કુલ 211ના મોત : હાલ 73 એક્ટિવ કેસ

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 17 જાન્યુઆરી, રવિવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 366 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 8 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

 

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 03

મોરબી ગ્રામ્ય : 02

વાંકાનેર સીટી : 01

વાંકાનેર ગ્રામ્ય : 00

હળવદ સીટી : 01

હળવદ ગ્રામ્ય : 00

ટંકારા સીટી : 00

ટંકારા ગ્રામ્ય : 01

માળીયા સીટી : 00

માળીયા ગ્રામ્ય : 00

આજના જિલ્લાના કુલ નવા કેસ : 08

Related posts

*બાલાચડી પ્રાથમિક શાળામાં શિક્ષણ શરૂ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી સિરામિક એસો,ના પ્રમુખશ્રી મનોજભાઈ એરવાડિયાએ અન્ય આગેવાનો સાથે ગાંધીનગર ખાતે સીએમ તથા તેમના અંગત સચિવશ્રી સાથે રૂબરૂ મુલાકાત કરી*

editor

*HELLO MORBI: ટંકારા ના યુવા પત્રકાર જયેશ ભટાસણા નો આજે જન્મદિવસ*

editor

Leave a Comment