• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: વ્યાજખોરી ડામવા મહાઅભિયાન સમગ્ર રાજકોટ રેન્જમાં એકીસાથે ૧૦૦ સ્થળો ઉપર લોકદરબારનું આયોજન સમગ્ર રેન્જ માં વ્યાજખોરો સામે પરીણામલક્ષી કાર્યવાહી*

વ્યાજખોરી ડામવા મહાઅભિયાન સમગ્ર રાજકોટ રેન્જમાં એકીસાથે ૧૦૦ સ્થળો ઉપર લોકદરબારનું આયોજન સમગ્ર રેન્જ માં વ્યાજખોરો સામે પરીણામલક્ષી કાર્યવાહી

સામાન્ય નાગરીકોને વ્યાજખોરીના ચુંગલમાંથી મુકિત અપાવવા તેમજ આવી અસમાજીક પ્રવૃત્તી કરતા વ્યકિતઓ પર કાયદાની લગામ કસવાના શુભ આશયથી માનનીય રાજયકક્ષાના ગૃહ મંત્રીશ્રી, ગુ.રા. ગાંધીનગરનાઓએ ગેરકાયદેસર રીતે વ્યાજખોરી કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા માટે સમગ્ર રાજયમાં ઝુંબેશ શરુ કરવા સુચના આપેલ હોય, જે અનુસંધાને પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુ.રા. ગાંધીનગરનાઓ ધ્વારા તા.૦૫/૦૧/૨૦૨૩ થી તા.૩૧/૦૧/૨૦૨૩ સુધી સમગ્ર ગુજરાત રાજયમાં Illegal Money- Lending Activitles વિરુધ્ધ ખાસ ઝુંબેશ (Special Drive) નુ આયોજન કરવામાં આવેલ છે.

આ ડ્રાઇવ દરમ્યાન રાજકોટ રેન્જના તાબાના તમામ જીલ્લાઓમાં પોલીસ અધિક્ષક રેન્ક થી લઇ

પોલીસ કોન્સટેબલ સુધીની રેન્કના પોલીસ અધિકારી/કર્મચારીશ્રીઓને સેન્સેટાઇઝ કરવામાં આવેલ છે. સમગ્ર

રેન્જના તાબાના જીલ્લાઓમાં લોકો કાયદાથી અવગત થાય અને તેઓમાં વ્યાજખોરી અંગે જાગૃતી કેળવાય તેમજ

વ્યાજખોરી કરતા ઇસમોને કાયદાનો પાઠ ભણાવી શકાય તેવા હેતુને લક્ષ્યમાં રાખી તા.૧૨/૦૧/૨૦૨૩ ના રોજ

સમગ્ર રેન્જમાં એકીસાથે ૧૦૦ સ્થળો ઉપર લોકદરબારનુ આયોજન કરવામાં આવનાર છે, * આ લોક દરબારના આયોજન અંગે મહતમ પ્રચાર પ્રસાર કરી વધુમાં વધુ લોકો હાજર રહે તેવા

થશે.

*સ્થળ ઉપર રજુઆત કરવાથી માંડી ફરીયાદ લેવા સુધીની તમામ સુવિધા ઉભી કરવામાં આવશે.

“ફીલ્ડ ટીમોને સ્ટેન્ડબાય રાખી જરૂર જણાયે ત્વરીત આરોપીની ધરપકડ તથા સર્ચ ઓપરેશનો ચલાવવામાં

આવશે.

(૧) લોક સંપર્ક અને જન જાગૃતી

* અત્રેની રેન્જના તાબાના જીલ્લાઓમાં કુલ-૬૭ લોક-દરબારનુ આયોજન કરવામાં આવેલ છે. જે લોક દરબાર પોલીસ

અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક તથા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જની અધ્યક્ષતામાં યોજાયેલ હતો. * લોક દરબાર દરમ્યાન વ્યાજખોરીની ચુંગલમાં ફસાયેલ લોકોની કુલ-૯ રજુઆતો મળેલ હતી. જે ૯ રજુઆતો પૈકી ૪ રજુઆતોમાં ત્વરીત ગુનાઓ રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે અને અન્ય પ રજુઆતોની હાલ તપાસ ચાલુ છે. જેની કાર્યવાહી પોર્લીસ મહાનિરીક્ષકશ્રી, રાજકોટ વિભાગ, રાજકોટના સીધા સુપરવિઝન હેઠળ પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી મારફતે કરવામાં આવી રહેલ છે.

* લોકોમાં Gujarat Money-enders Act, 2011 અંગે જાગૃતી કેળવાય, વ્યાજખોરીના ચુંગલમાં ફસાયેલા લોકો હિમ્ન પુર્વક કાયદાનો આશરો લેવા માટે સામે આવે, સરળતાથી પોતાની મુશ્કેલીને સમજી તે અંગે ચોકકસ કયા અને કેવા પ્રકારે રજુઆત કરી શકાય? તેની જાગૃતી કેળવાય અને નિર્ભીક પણે પોતાની ફરીયાદ રજુઆત કરી શકે તેવુ વાતાવરણ સર્જાય તેવા આશયથી

સોશિયલ મીડીયાના અલગ-અલગ પ્લેટફોર્મ ઉપર ૨૫૦ થી પણ વધુ પોસ્ટ કરવામાં આ – પબ્લીક એનાઉન્સમેન્ટ સીસ્ટમનો ઉપયોગ કરી ૨૦૦ થી પણ વધારે સ્થળો ઉપર લોકો-

પ્રયાસ કરવામાં આવેલ છે.

– સમગ્ર રેન્જમાં વ્યાજખોરી થી અસરગ્રસ્ત વિસ્તારો નકકી કરી, આ વિસ્તારોમાં ૬૦૦૦ થી વધુ પત્રિકાઓનુ

પ્રયાસો

સોશિયલ મીડીયાના અલગ-અલગ પ્લેટફોર્મ ઉપર ૨૫૦ થી પણ વધુ પોસ્ટ કરવામાં આવેલ છે.

– પબ્લીક એનાઉન્સમેન્ટ સીસ્ટમનો ઉપયોગ કરી ૨૦૦ થી પણ વધારે સ્થળો ઉપર લોકોને જાગૃત કરવાનો

પ્રયાસ કરવામાં આવેલ છે. – સમગ્ર રેન્જમાં વ્યાજખોરી થી અસરગ્રસ્ત વિસ્તારો નકકી કરી, આ વિસ્તારોમાં ૬૦૦૦ થી વધુ પત્રિકાઓનુ

વિતરણ કરાવવામાં આવેલ છે.

– વ્યાજખોરી અંગે નિર્ભયપણે ફરીયાદ/રજુઆત કરવા રેન્જના તમામ ૬૯ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પોલીસ ધ્વારા ડોર ટુ ડોર લોકોને મળી સમજણ આપવામાં આવેલ છે અને પોલીસ વિભાગ વ્યાજખોરીને ડામવા માટે કટીબધ્ધ છે તેવો ભરોશો આપવામાં આવેલ છે.

(૨) Special Drive દરમ્યાન દાખલ કરવામાં આવેલ ગુનાઓની વિગત.

ઉપરોકત Special Drive દરમ્યાન અત્રેની રેન્જના તાબાના જીલ્લાઓમાં વ્યાજખોરી કરતા વ્યકિતઓ વિરુધ્ધ કુલ- ૧૧ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. જે ગુનાઓમાં સંડોવાયેલ -૧૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. * તેમજ છેલ્લા એક વર્ષમાં અત્રેની રેન્જના તાબાના જીલ્લાઓમાં વ્યાજખોરી કરતા વ્યકિતઓ વિરુધ્ધ કુલ-૩૨ ગુનાઓ દાખલ કરી તેમા કુલ-૧૪૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે.

વ્યાજખોરોની ઓફીસો, ઘરો અને પુરાવાઓ મળી શકે તેવી બીજી જગ્યાઓ ઉપર સર્ચ ઓપરેશનો હાથ ધરી તેઓના ધ્વારા લખાવી લીધેલ દસ્તાવેજો અને ચેકો રીકવર કરવામાં આવેલ છે. ઉપરોકત દાખલ થયેલ ગુનાઓની તપાસનુ સીધુ સુપરવિઝન પોલીસ મહાનિરીક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષકશ્રી જાતેથી કરી રહેલ છે,

(૩) આગામી દિવસોમાં કરવામાં આવનાર કાર્યવાહી.

* આગામી દિવસોમાં સમગ્ર રેન્જમાં ૨૦૦ થી વધુ લોકદરબાર યોજવાનુ લક્ષ્યાંક રાખવામાં આવેલ છે.

* સોશિયલ મીડીયા, પ્રસ મીડીયા, ઇલેકટ્રોનીક મીડીયાના માધ્યમથી વધુને વધુ લોક જાગૃતી કેળવવામાં આવનાર છે.

* પબ્લીક એનાઉન્સમેન્ટ સીસ્ટમના ઉપયોગથી અને ડોર ટુ ડોર લોકોનો સંપર્ક કરી છેવાડાના ગામડા સુધી વ્યાજખોરી અંગે જાગૃતતા કેળવાય અને સમગ્ર રેન્જના ૧૦૦ ટકા લોકો સુધી આ અભિયાનની માહીતી પહોચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે.

સમગ્ર રેન્જમાં Free Registration Of Crime ની નિતીનો અમલ કરી ગુના નોંધવાની કામગીરી કરવા તેમજ

નોંધાયેલ ગુનાઓને ૧૦૦ ટકા સાબીતી સુધી લઇ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે.

વ્યાજખોરો ધ્વારા પચાવી પાડવામાં આવેલ મિલકતો ૧૦૦ ટકા ભોગબનનારને પરત મળે તે રીતેની કાયદાકીય કાર્યવાહીઓ હાથ ધરવામાં આવનાર છે. તેમજ જરુર જણાયે Income tax, EDI વિગેરે વિભાગોની મદદ મેળવી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવનાર છે.

વ્યાજખોરો ધ્વારા વસાવવામાં આવેલ ગેરકાયદેસર મિલકતો જપ્ત કરવા તેમજ ગેરકાયદેસર રીતે બાંધેલ બાંધકામો તોડી પાડવા અંગે પણ કાર્યવાહી કરવામાં આવનાર છે.

* લાયસન્સ ધરાવી વ્યાજ વટાવનો ધંધો કરનાર વ્યકિતઓ ધ્વારા જો આવા પ્રકારના ગુનાઓ આચરવામાં આવશે તો તેઓના લાયસન્સ રદ કરાવવા અંગેની કાર્યવાહી કરવામાં આવનાર છે.

Related posts

*ઉમા વીઘા સંકુલ ખાતે કાર્ય ક્રમ યોજાયો*

Hello Morbi

*ગુજરાત માં કોવિડ 19 સામેના વેક્સિન ની તૈયારીઓ ની સંપૂર્ણ કામગીરી પૂર્ણ સી એમ રૂપાણી*

Hello Morbi

*નેપાળ ખાતે લોંગ જંપ માં ગોલ્ડ મેડલ હાસિલ કરી કુનડ ગામનું નામ રોશન કરતી કુમારિ હેમાલી*

Hello Morbi

Leave a Comment