• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે પોતાની તમામ બચત અર્પણ કરતી મોરબી ની દીકરી*

રામમંદિર નિર્માણ માટે પોતાની તમામ બચત અર્પણ કરતી મોરબીની દિકરી

મોરબીની એક દિકરીએ ગઈકાલે પોતાની જીતેલી ઈનામી રાશી અર્પણ કરેલ.આ પ્રસંગની પ્રેરણા મેળવી હેન્સી દિલિપભાઈ પરમાર નામની 10 વર્ષની બાળાએ પોતાની પાસે રહેલા ગલ્લા એટલેકે બચત બોક્સમાં રહેલી તમામ રકમ રુ 1400 રામ મંદિર નિર્માણ માટે અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રામનારાયણભાઈ દવે વિપુલભાઈ અઘારા સહિતના આગેવાનોએ હેન્સીને અભિનંદન પાઠવ્યા હતા

Related posts

*શ્રી લોહાણા પ્રગતિ યુવક મંડળ ડીસાના નવા વરાયેલા હોદેદારો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: દર્શન સેતાને શુભેચ્છા પાઠવતા 𝐄𝐧𝐬𝐮𝐫𝐞 𝐂𝐥𝐚𝐬𝐬𝐞𝐬 ભાવિક સર*

editor

*જંત્રાલ ખાતે સૌપ્રથમ એસ.કે ગ્રુપ દ્વારા સમૂહ લગ્ન યોજાશે*

Hello Morbi

Leave a Comment