• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર વરલી નો જુગાર રમતા એકની અટકાયત*

વાંકાનેર : વાંકાનેરમાં વર્લી ફિચરનો જુગાર રમતા એક શખ્સ પકડાયો છે. પોલીસે આ શખ્સ સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.                                                                                              ગઈકાલે તા. 19ના રોજ વાંકાનેરમાં જીનપરા જકાતનાકા નજીક મામાદેવના મંદિર પાસે દિપકભાઇ ધીરૂભાઇ બાવરીયાને ગે.કા. નશીબ આધારીત વર્લી ફીચરના આંક લખી જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ રોકડ રૂ. 600 જપ્ત કર્યા છે. તેમજ પોલીસે આરોપી દિપકની અટક કરી છે.

Related posts

*ઘાંટવડ કુમાર શાળા ના શિક્ષક ને શ્રેષ્ઠ શિક્ષક નું સન્માન આપવામાં આવ્યું*

Hello Morbi

*મોરબી : રામ મંદિર નિર્માણની માહિતી જન-જન સુધી પહોંચાડવા રામ રથનું પ્રસ્થાન*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં 𝐁.𝐁.𝐀 પરીક્ષાના રીઝલ્ટ અને વિવિધ સ્પર્ધાઓમાં મેદાન માર્યું*

editor

Leave a Comment