• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: દર્શન સેતાને શુભેચ્છા પાઠવતા 𝐄𝐧𝐬𝐮𝐫𝐞 𝐂𝐥𝐚𝐬𝐬𝐞𝐬 ભાવિક સર*

મોરબી:તા ૧૨ જાણીતા એડવોકેટ અને નોટરી નરેન્દ્ર ભાઈ સેતાના સન દર્શન સેતાએ (GSEB) બોર્ડ પરીક્ષા 2026 માં વિજ્ઞાનમાં 100/100 પૂર્ણ ગુણ, ગણિતમાં 95 ગુણ અને અંગ્રેજી પ્રથમ ભાષામાં 90 ગુણ મેળવીને ઉત્તમ પરિણામ મેળવ્યું છે,Ensure Classes (ભાવિક સર) તેના ઉત્તમ પરિણામ માટે શુભેચ્છા પાઠવે છે. ઉચ્ચ શિક્ષણ માટે તમારા ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ.

Related posts

*HELLO MORBI:ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા નર્મદા યોજનાની કેનાલ પર 30 ઓગષ્ટે સવારે 9.00 કલાકે માલવણ પહોંચશે*

editor

*HELLO MORBI: જોડીયા રામવાડી ખાતે હનુમાન જયંતિ ની ભવ્યથી દિવ્ય રીતે ઉજવણી કરાશે ભક્ત ગણો ને આયોજકો દ્વારા પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું*

editor

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.ચંપાબેન ત્રિભોવનદાસ કક્કડ (હ.મનોજભાઈ કક્કડ) પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૩૫૦ દર્દીઓએ લાભ લીધો*

editor

Leave a Comment