• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*AIMIM પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે ભુતપૂર્વ કોંગ્રેસ નાં ધારાસભ્ય સાબીર કાબલીવાલા*

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ની ગુજરાતમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે રાજકીય ક્ષેત્રે ત્યારે ઓવેસી ની પાર્ટી એ આઈ એમ આઈ એમ પાર્ટી મા ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સાબીર કાબલીવાલા નિમણૂક કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં એ આઈ એમ આઈ એમ પાર્ટીના અધ્યક્ષ ઓવેસી ની ગુજરાતમાં પણ જન સંપર્ક કાર્યાલય શરૂ કરી દીધા છે જેથી આવનાર દિવસોમાં કોંગ્રેસ ભાજપ સહિત અન્ય રાષ્ટ્રીય અને પારદર્શક પક્ષો સામે રાજકીય જંગ ની શરૂઆત નાં એંધાણ હાલ ચુંટણી લક્ષ્ય ગુજરાતના દરેક શહેર-જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં હોદ્દેદારો નિમણૂક કરવામાં આવી રહી છે ત્યારે

સાબીર કાબલીવાલા ઔવેસીની પાર્ટી AIMIMના ગુજરાત પ્રમુખ આવનાર ચુંટણી માં રાજકીય ખેલડીલીના રહસ્ય જોવાં મળ છે અત્રે નોંધનીય છે કે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલિમીન (એઆઈએમઆઈએમ)ના ગુજરાત પ્રમુખ તરીકે કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય સાબીર કાબલીવાલાની પસંદગી કરવામાં આવી છે. ઓવૈસીએ ગુજરાતમાં પાર્ટીના અધ્યક્ષ પદે કાબલીવાલાની નિમણૂક કરાઈ હોવાની જાહેરાત તેમના ટ્વિટર હેન્ડલથી કરી હતી.

આગામી દિવસોમાં પણ પાર્ટીના અન્ય સભ્યોનાં નામ જાહેર થાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ રાજ્યમાં છોટુ વસાવાની બીટીપી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડશે. એવું રાજકીય ક્ષેત્રે ચર્ચાને ચકડોળે ચડયું છે

 

રીપોર્ટર રફીક અજમેરી મોરબી

Related posts

*જોડીયા ના જશાપર ગામે આંગળ વાડી ના બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પાટણ જિલ્લા ભાજપ મંત્રી તરીકે જાનકીબેન ચેતનભાઈ ઠક્કરની કરાઈ નિમણૂંક*

editor

*HELLO MORBI NEWS: મોરબીમાં વીરબાઈ માં માનવ સેવા ગ્રુપ દ્વારા શ્રમિક પરિવારોના ગરીબ બાળકોને ફટાકડા તેમજ મીઠાઈ નું વિતરણ*

editor

Leave a Comment