• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પારડી ગામે જલ સે નલ નું ખાતમુહૂર્ત કરાયું*

પારડી ગામ ખાતે જલ સે નલ

ખાતમુહૂર્ત કરાયું

આજ રોજ તારીખ 19/01/2021 ના રોજ લોધિકા તાલુકા ના પારડી ગામે વાસ્મો અંતગર્ત ની યોજના જલ સે નલ પાણી ની યોજના નુ આજ રોજ ખાતમુર્હુત કરવા મા આવેલુ છે.જેમા આપના ગામ પારડી ના સરપંચ મીનાબા જાડેજા,જિલ્લા પંચાયત ના સદ્સ્ય સોનલબેન સવજીભાઈ પરમાર, તાલુકા પંચાયત સદ્સ્ય રામુબેન ગોવિંદભાઈ પરમાર તથા પારડી ની પાણી સમિતિ ના સભ્ય અલ્કાબેન અજયભાઈ પરમાર,ચેતનાબેન સન્દીપભાઇ વેકરીયા,હિરેનભાઈ કોરાટ,સવજીભાઇ માણદભાઈ પરમાર,રામજીભાઈ ધનાભાઇ સેવાર,જયેશભાઈ ગોવિંદભાઈ પરમાર,અશોકભાઈ મેઘજીભાઈ ભુવા,શિતલબેન ઘનશ્યામભાઈ ભુવા ,ભાવનાબેન રાજેશભાઈ ભુત,તથા ગામ ના આગેવાન હાજર રહેલા હતા.                                                               તસવીર મિલન મહેતા શાપર વેરાવળ

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનો ત્રિદિવસીય ધમાકેદાર રંગરાત્રિ(નવરાત્રી) મહા ઉત્સવ ઉજવાયો*

editor

*પડધરી પોલીસ ની માસ્કને લયને ગાંધીગીરી અને જાહેરનામા ભંગ ને લયને દંડનીય કાર્યવાહી*

Hello Morbi

*જોડિયાના દુધઈ ગામે નવા નગર પ્રાથમિક શાળા ખાતે સંવેદના દિનની ઉજવણી કરાઈ*

Hello Morbi

Leave a Comment