• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીમાં જિલ્લા કક્ષાના ૧૫ ઓગસ્ટના કાર્યક્રમમાં ગેરહાજર પાંચઅધિકારીઓને કલેકટરશ્રી કે.બી.ઝવેરી દ્વારા નોટિસ પાઠવાઇ*

મોરબી જિલ્લા કક્ષાના ૧૫ ઓગસ્ટ ૨૦૨૪ ના કાર્યક્રમમાં મોરબીમાં સમાવિષ્ટ તમામ કચેરીના અધિકારીશ્રી/કર્મચારીશ્રીને કાર્યક્રમમાં ફરજિયાત હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં જિલ્લાના (૧)જિલ્લા રજીસ્ટારશ્રી મોરબી, (૨) કાર્યપાલક ઈજનેરશ્રી સૌરાષ્ટ્ર શાખા નહેર, ડિવિઝન ૬/૧, મોરબી, (૩) કાર્યપાલક ઇજનેર શ્રી સૌરાષ્ટ્ર શાખા નહેર, ડિવિઝન ૫/૨ ધ્રાંગધ્રા કેનાલ, મોરબી, (૪) કાર્યપાલ ઇજનેરશ્રી સિંચાઈ (સ્ટેટ), મોરબી, (૫) બંદર અધિકારીશ્રી, ગુજરાત મેરીટાઇમ બોર્ડ મોરબી કાર્યક્રમમાં ગેરહાજર રહેતા તેઓને જિલ્લા કલેકટરશ્રી કે.બી.ઝવેરી દ્વારા નોટિસ આપી કયા કારણોસર જાણ કર્યા વગર ગેરહાજર રહયા છે તેનો ખુલાસો પૂછવામાં આવ્યો છે. તેમ જિલ્લા વહિવટી તંત્રની યાદીમાં જણાવાયુ છે

Related posts

*HELLO MORBI:મોરબી OSEM C.B.S.E. ના ધો-૧૨ કોમર્સ ના વિદ્યાર્થી દક્ષ ભુપતભાઈ અમૃતિયાએ રાજ્ય કક્ષા ની 2 જી ગુજરાત સ્ટેટ ઈન્ટર સ્કૂલ શૂટીંગ ચેમ્પિયનશીપ 2023 માં પ્રથમ ક્રમાંક સાથે ગોલ્ડ મેડલ મેળવ્યુ.*

editor

*HELLO MORBI: વાવાઝોડાની અસર સામે આગોતરા આયોજન માટે અલગ અલગ જિલ્લાની જવાબદારી વરિષ્ઠ મંત્રીશ્રીઓને સોપાય*

editor

*HELLO MORBI:સમૂહ ગાન સ્પર્ધામાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષા એ પસંદગી*

editor

Leave a Comment