• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પડધરી ખાતે સેવાયજ્ઞ ગ્રુપ દ્વારા મહા રક્ત દાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે*

નમસ્કાર , જય હિન્દ હું ………… જણાવતા આનંદ થાય છે કે આગામી 26 મી જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં કાર્યરત સેવાયજ્ઞ ગ્રુપ દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં લોહીની જરૂરિયાત ને પહોંચી વળવા અને રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે આપ સહુ ને આ મહા રક્તદાન કેમ્પમાં બ્લડ ડોનેટ કરવા વિનંતી કરું છું. સેવાયજ્ઞ ગ્રુપની પ્રવૃત્તિ જેવીકે નિરાધાર , રસ્તા પર રખડતા ભટકતા માનસિક મંદ લોકોને સમાજમાં પુનઃસ્થાપન કરવા, પ્રાણી પક્ષીઓની મેડિકલ સારવાર વગેરે જેવી સામાજિક સેવાઓ કરે છે જે ખૂબ વંદનીય છે . તો સહુને આ અમૂલ્ય તકે રક્તદાન કરવા વિનંતી કરું છું.

 

સ્થળ:- પનામ મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ પડધરી

સમય : સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી

તારીખ 26/1/2020

Related posts

*HELLO MORBI:નવયુગ બીબીએ કોલેજ દ્વારા બીબીએના વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ નુ પ્રેક્ટીકલ નોલેજ મળી રહે તે હેતુથી તે વિદ્યાર્થીઓને અદાણીની મુલાકાત લેવ રાવાય*

editor

*સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર રામનવમી નિમિત્તે શોભાયાત્રા શાંતિપૂર્ણ પસાર થઈ મુસ્લિમ સમાજ દ્વારા શોભાયાત્રાનું ફૂલહારથી સન્માન કરાયું!*

Hello Morbi

*ટંકારા તાલુકા માં પશુ લમપી સ્ક્રીન બીમારી માં સતત દોડતી 1962 ની સેવા*

Hello Morbi

Leave a Comment