• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના હળવદ તાલુકા અને શહેર ભાજપ પ્રમુખ અને મહામંત્રીની ટીમ જાહેર કરતા ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી દુર્લભજીભાઈ દેથરીયા*

મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દ્વારા હાલમાં હળવદ શહેર અને તાલુકા ભાજપના પ્રમુખ અને મહામંત્રીના નામો જાહેર કરવામાં આવ્યા છે જેને હળવદ ભાજપ પરિવારના આગેવાનો અને હોદેદારોએ આવકારયા છે

 

આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા નવી ટીમો જાહેર કરવા માટેની કવાયત કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા હાલમાં હળવદ શહેર અને તાલુકા ભાજપના પ્રમુખ અને મહામંત્રીના નામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં હળવદ શહેર ભાજપ પ્રમુખ તરીકે કેતનભાઇ મહેન્દ્ધભાઇ દવે, શહેર મહામંત્રી રમેશભાઈ શંકરભાઇ દલવાડી અને સંદિપભાઇ પ્રવિણભાઇ પટેલ ટી તાલુકા ભાજપના પ્રમુખ તરીકે વાશુદેવભાઇ વાઘજીભાઇ સીણોજીયા અને મહામંત્રી તરીકે નરેન્દ્રસીંહ ધર્મેન્દ્રસીંહ રાણા તેમજ સંજયભાઇ રુપાભાઇ પંચાસરાનું નામ જાહેર કર્યું છે જેથી કરીને હળવદ ભાજપ પરિવારના આગેવાનો અને હોદેદારો દ્વારા નવા હોદેદારોને આવકારવામાં આવ્યા છે

Related posts

*HELLO MORBI NEWS:જોડિયા તાલુકા ની નેસડા પ્રાથમિક શાળા ની વિદ્યાર્થીની NMMS પરીક્ષા માં રાજ્ય કક્ષાy ના મેરીટ માં પસંદ થઈ*

editor

*વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામે સ્વતંત્ર દિન નિમિત્તે તિરંગાને સલામી અપાઇ*

Hello Morbi

*HELLO MORBI: ટંકારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આંખનો ફ્રી નિદાન કેમ્પ યોજાયો જેમાં શાળામાં અભ્યાસ કરતા ૧૧૫ થી વધુ વિદ્યાર્થીઓએ આનો લાભ લીધો*

editor

Leave a Comment