• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગુજરાત પ્રદેશ NSUI સીવાય નું નવું માળખું તૈયાર મંત્રી પદે કુલદીપ સિંહ જાડેજા ની વરણી*

ગુજરાત પ્રદેશ NSUI નું નવું માળખું તૈયાર થયું તેમાં મોરબી નાં કુલદીપસિંહ જાડેજા ને મંત્રી તરીકે ની જવાબદારી સોંપવામાં આવી.

કુલદીપસિંહ જાડેજા ઘણા સમય થી NSUI અને યુથ કોંગ્રેસ માં રહી હમેશા વિદ્યાર્થી અને યુવાનો નાં પ્રશ્નો ને વાચા આપતા રહ્યા છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ને લઇ થતાં છબરડા મુદ્દે પણ તેમને અલગ અલગ આંદોલન કરેલા તેમની કામગીરી અને પક્ષ ની વિચારધારા ને નિષ્ઠા પૂર્વક વરાયેલ હોવાથી તેમને ગુજરાત પ્રદેશ NSUI નાં મંત્રી બનાવવા માં આવ્યા છે

આવનાર દિવસોમાં સમગ્ર મોરબી જીલ્લા નાં દરેક કોલેજ સ્કૂલ કેમ્પસ માં જઈ વિદ્યાર્થી ઓને વિચારધારા સાથે જોડી સંગઠન મજબૂત બનાવી વિદ્યાર્થી ઓ અને વાલી ઓના પ્રશ્નો ને વાચા આપશે.

આ અગાઉ મોરબી જીલ્લા યુથ કોંગ્રેસની ચૂંટણી લડી તેઓ મહામંત્રી બની કાર્ય કરી રહ્યા હતા. હવે પ્રદેશ ની ટીમ માં સમાવેશ થતાં મોરબી NSUI માટે ગર્વ ની વાત કહી શકાય.

 

લિ. દેવેન્દ્રસિંહ જાડેજા

પ્રમુખ મોરબી જિલ્લા NSUI

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડિયા:તાલુકા વહીવટી તંત્ર તથા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહ મહોત્સવ નિમિત્તે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું*

editor

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા હિનાબેન અમિતભાઈ દક્ષિણી*

Hello Morbi

*જોડિયાના વાવડી ગામ ખાતે પંદરમી ઓગસ્ટના પર્વની તાલુકા કક્ષા ની ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

Leave a Comment