• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*અંડર-16 લોન ટેનીસ ટુર્નામેન્ટના ફાઇનલમાં ધનવી કાલે વિજેતા*

“ખિતાબ જીતી રાજકોટ જિલ્લાનું ગૌરવ વધાર્યુ”

 

 

રાજકોટ: રાજકોટ ખાતે યોજાયેલ અંડર-16 લોન ટેનીસ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં રાજકોટની ધનવી કાલેએ ખિતાબ જીતી રાજકોટ જિલ્લાનું ગૌરવ વધારેલ છે. ગ્રીનવુડ સ્પોર્ટસ એકેડમી (જીએસએ) રેસકોર્ષ ખાતે અંડર-16 લોન ટેનીસ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં ભાવનગર, આણંદ, વડોદરા, રાજકોટ, સુરત ખાતેના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં મહિલા ફાઇનલમાં રાજકોટના ધનવી કાલેએ ખિતાબ જીતી લીધો હતો. ધનવી કાલેએ આણંદની જાનકી પટેલને 6/4, 6/1થી હરાવીને રાજકોટનું નામ રોશન કરેલ છે.

Related posts

*HELLO MORBI NEWS:હરબટીયાળી ગ્રામ પંચાયત સંચાલિત શ્રી હાઇસ્કુલ હરબટીયાળી શાળા એ ધોરણ 10 માર્ચ 2025 બોર્ડની પરીક્ષાનું 95.65% સાથે રેકોર્ડ બ્રેક પરિણામ*

editor

*HELLO MORBI:બેંગલોર ખાતે હિમાલયા યોગાસના ઓલિમ્પિયાડની નેશનલ યોગ ચેમ્પિયનશિપ યોજાયેલી જેમા જામનગર નો યુવાન ઝબકિયો*

editor

મોરબી નગરપાલિકા ના કર્મચારી જયદીપભાઈ લોરિયા ને ત્યાં લક્ષ્મી રૂપી દીકરી નો જન્મ થયો

Hello Morbi

Leave a Comment