• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીને જીઆઇડીસી ફાળવવાના સરકારના નિર્ણયને આવકારતા ઓરેવા ગ્રુપ ના સુપ્રીમો જયસુખ ભાઈ પટેલ*

સરકાર તરફથી લેવાયેલ મોરબી માટે નો વિકાસશીલ નિર્ણય ખરેખર આવકારદાયક છે એવી લાગણી “ઓરેવા” ગ્રુપના જયસુખભાઇ એ વ્યક્ત કરી છે.

 

મોરબીના વિકાસ માટે જયસુખભાઇ લાંબા સમયથી સામૂહક રજૂઆત અને પ્રયત્નો કરી રહ્યા છે. કોરોના મહામારી ના કપરા સમયમાં પણ મોરબીના ઉદ્યોગો ટકી રહે તદુપરાંત મોરબીમાં લોકોની રોજગારી જળવાઈ રહે તેવા અનેક નિરંતર સામુહિક પ્રયાસો અને રજુઆતો જયસુખભાઇ એ કરેલ હતી મોરબી સિરામિક હબ અને કલોક હબ ની સાથે સાથે હજુ પણ વધુ ને વધુ ઊંચાઈઓ સર કરે તેવા વિચારો સાથે જયસુખભાઇ કામ કરી રહ્યા છે.

Related posts

*મોરબીના નવા બનેલ નવાડેલા રોડ પર પાણી ભરતા વેપારીઓ મુશ્કેલીમાં મુશ્કેલી નિવારવા નગરપાલિકા ના સતાધીશો ને રજૂઆત*

Hello Morbi

*HELLO MORBI NEWS:ધ્રોલ:જિલ્લા કક્ષાના વિજ્ઞાન મહોત્સવ નું આયોજન*

editor

*HELLO MORBI: ટંકારામાં અનેક વિસ્તારોમાં સાફ-સફાઈ કરી દવા છંટકાવની કામગીરી કરાઈ*

editor

Leave a Comment