• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડિયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બાળકોને પોલીઓના ટીપા પીવડાવવાની કામગીરી શરૂ કરાઈ*

આજ રોજ તા.31.01.2021 ને રવિવારે ગુજરાત રાજ્ય સરકાર શ્રી ની ગાઈડ લાઇન મુજબ પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા 0 થી 5 વર્ષ સુધી ના બાળકો ને પોલિયો ના ટીપા પીવડાવી ને પોલિયો મુક્તિ કરવાની સરકાર ની આ યોજનામાં આજે હડિયાણા પ્રા. આ.કેન્દ્ર ખાતે જોડિયા તાલુકા હેલ્થ ઓફીસસર ડો.અલ્તાફ મલેક સાહેબ ના વરદ હસ્તે બાળકને પોલિયો ના ટીપા પીવડાવી ને શુભારંભ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હડિયાણા પ્રા. આ.કેન્દ્ર ના મેડિકલ ઓફીસ સર ડો.અભિષેક મોરી સાહેબ.. અને પ્રા. આ.કેન્દ્ર ના સ્ટાફ નર્સ..આગણવાડી નો સ્ટાફ અને હોસ્પિટલ નો સ્ટાફ હાજર રહ્યા હતા……

શરદ એમ.રાવલ..હડિયાણા..

8160670219

Related posts

*’ઓલ ઇન્ડિયા લેબર્સ એમ્પ્લોઇઝ યુનિયન’ દ્વારા વિનામૂલ્ય આંખના ઓપરેશન સેવા સાથે ગુજરાતમાંપદાધિકારીની વરણી* 

Hello Morbi

*HELLO MORBI: મોરબી: નવયુગ ગ્રુપ દ્વારા:આ તક ચૂકશો નહીં,PSI/ કૉન્સ્ટેબલ માટે ફ્રી માર્ગદર્શન સેમિનાર*

editor

*જામનગર ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજી પટેલે કોવિડ હોસ્પિટલ ની મુલાકાત લીધી*

Hello Morbi

Leave a Comment