• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતા ડીસાના કિશોરભાઈ મુલાણી*….

છેલ્લા 24 વર્ષ થી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લોરવાડા તાલુકો ડીસા ખાતે લેબોરેટરી ટેકનીશીયન તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા કિશોરભાઈ બી.મુલાણીની કામગીરીની તાજેતરમાં જીલ્લા વહીવટીતંત્ર દ્રારા ગૌરવભેર નોંધ લેવાઈ હતી. તેઓ તાલુકા હેલ્થ ઓફિસ ડીસા ખાતે તાલુકા લેબોરેટરી ટેકનીશીયન તરીકે પણ ઇનચાર્જ તરીકે વધારાની ફરજ બજાવે છે. કોરોના મહામારી દરમિયાન ભણસાલી હોસ્પિટલ ખાતે તેમણે કોવીડ-19 ખાતે પ્રતિનિયુકિત પર ફરજ બજાવી હતી.કોરોના દરમિયાનની તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી બનાસકાંઠા અજય દહિયા(IAS) દ્રારા કિશોરભાઈ મુલાણીનો બનાસકાંઠા જિલ્લા ના બેસ્ટ લેબોરેટરી ટેકનીશીયન તરીકેનો એવોર્ડ જાહેર કરાયો હતો. આ નિમિતે નાયબ કલેક્ટર (SDM) ડીસા હિરેન પટેલ દ્રારા તા..26/01/2021ના ગણતંત્ર દિવસે ડીસા મામલતદાર કચેરી ખાતે કિશોરભાઈ મુલાણીનું જાહેર સન્માન કરવામાં આવેલ જે બદલ સમગ્ર લોહાણા(ઠકકર) સમાજે પણ ગૌરવની લાગણી અનુભવી તેમને અભિનંદન તેમજ શુભેચ્છા પાઠવેલ છે..

Related posts

*HELLO MORBI:બિપરજોય વાવાઝોડાથી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વ્યાપક અસર થવાની સંભાવના રહેલી છે. આ સંજોગોમાં તંત્ર દ્વારા સમયાંતરે અપાતી સૂચના-માર્ગદર્શિકાનું પાલન કરીએ અને સુરક્ષિત રહીએ*

editor

*HELLO MORBI:મોરબીના ઘૂંટુ ગામે 300 લોકો માટે રહેવા જમવાની વ્યવસ્થા કરતા ગ્રામજનો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ખેતી બેંક ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક અને સમૃદ્ધિનો આધાર: સી એમ ભુપેન્દ્ર પટેલ*

editor

Leave a Comment