• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં પ્રસંગ હોલ જીઆઇડીસી ખાતે ઈમ્પોર્ટેડ લેડીઝ વેર નો સેલ ખુલ્લો મુકાયો*

 

“રૂપિયા ૪૯ થી 199 રૂપિયા માં મનગમતી ડિઝાઇનમાં ઈન્ફોટેક કપડા ચંપલ બેગ મોજડી વિગેરે અધધ આઈટમ નો ખજાનો”

 

મોરબી ખાતે જી.આઈ.ડી.સી મેઈન રોડ સનાળા રોડ નવા બસ સ્ટેન્ડની બાજુમાં આવેલા પ્રસંગ હોલ માં તારીખ 30 1 2001 થી તારીખ 8 2 2021 સુધી 10 દિવસ નો સેલ ખુલ્લો મુકાયો છે જેમાં ઈમ્પોર્ટેડ ટી શર્ટ ફેશન ટોપ હોઝીયરી કેપ્રી અંડર ગારમેન્ટ તેમજ વેસ્ટન ટોપ શર્ટ લેગીન્સ સ્પોર્ટ કેપ્રી. જીન્સ ડિસ્કો ટોપ વગેરે અધધ આઈટમ સેનીટાઇઝર સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સ માસ્ક સાથે સેલ માં પ્રવેશ કરવો મનપસંદ ફેશન માં દરેક રંગમાં મળશે માટે એક મુલાકાત આજે જ પ્રસંગ હોલ ખાતે કરો અને આપની પસંદના વ્યાજબી ભાવે માત્ર રૂપિયા ૪૯ થી 199 સુધીમાં ના બજેટમાં મોટો ધમાકા ઓફર શોરૂમ ખુલી ગયો છે તો આજે જ સંપર્ક કરો વધુ વિગત માટે સંપર્ક સેતુ

મો.નં.7016454329

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યાના* *અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ*

editor

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે દર માસ ની ૪ તારીખે યોજાતા વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ની વર્ષ ૨૦૨૪ ની યાદી ખુલ્લી મુકવા માં આવી.*

editor

*મોરબી જુલતાપુલ તૂટવાની સર્જાયેલી દુર્ઘટનામાં તેમના પરિવારજનો ગુમ થયા હોય તે નીચેના ટેલીફોન નંબર પર સંપર્ક કરે વહીવટી ખાતુ*

Hello Morbi

Leave a Comment