• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા બાદનપર ગામ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ના ઉમેદવારો માટે સેન્સ નું આયોજન કરાયું*

આજરોજ જોડિયા તાલુકાના બાદનપર ગામે રાણીપા ભવનમાં કોંગ્રેસ પક્ષના જિલ્લા તથા તાલુકા પંચાયતના ઉમેદવારો માટે ના સેન્સ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સૌરાષ્ટ્ર ઝોન પ્રોટોકોલ મંત્રી શ્રી બિપેન્દ્રસિહ જાડેજા તથા જામનગર જીલ્લા કોંગ્રેસ પક્ષના પ્રમુખ શ્રી જીવણભાઈ કુંભરવડિયા તથા 76/કાલાવડ ના ધારાસભ્ય શ્રી પ્રવીણ ભાઈ મુછડીયા તેમજ જોડિયા તાલુકા માંથી બહોડી સંખ્યામાં પધારેલા કોંગ્રેસના કાર્યકર ભાઇઓ તથા આગેવાનો નો જોડીયા કોંગ્રેસ પ્રમુખ વતી ખુબ ખુબ આભાર 🙏🙏🙏

Related posts

*HELLO MORBI: મોરબી: શ્રીલોહાણા મહાજન ના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી નો આજે જન્મદિવસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒*લેપ્રોસ્કોપીક અને જનરલ સર્જરી વિભાગમાં* *પેટ, આંતરડા, મળમાર્ગનો વિભાગમા ઉપલબ્ધ સારવાર*

editor

*સુલતાનપુર શાળા માં નેશનલ ગેમ્સ અંગેની જાગૃતિ અભિયાન અંતર્ગત રમોત્સવ યોજાયો*

Hello Morbi

Leave a Comment