• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબીના માધાપર ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં પૂજીત અક્ષત કળશનું જાજરમાન સ્વાગત*

મોરબીના માધાપર ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં પૂજીત અક્ષત કળશનું જાજરમાન સ્વાગત

હાલ સમગ્ર દેશ અને દુનિયાની સાથે સાથે મોરબીમાં પણ આગામી 22,જાન્યુઆરીએ અયોધ્યા ખાતે થનાર ભગવાન રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આનંદ અને ખુશી જોવા મળી રહી છે. વર્ષોની પ્રતિક્ષા બાદ અયોધ્યા ખાતે ભગવાન રામનું ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણ થયું છે, ત્યારે અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત અક્ષતના કળશનું જડેશ્વર મંદિર, માધાપર ગામ, સોમૈયા સોસાયટી, કારીયા સોસાયટી, અંબિકા રોડ અને જુની રેલવે કોલોની વિસ્તારમાં સ્થાનિકો દ્વારા ભવ્યાતિભવ્ય ઢોલ ત્રાસા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ મોટી સંખ્યામાં બાળાઓ દ્વારા સામૈયું પણ કરવામાં આવ્યું હતું. અક્ષત કળશને પોતાના માથા પર ઉપાડીને સ્થાનિકોએ ધન્યતા અનુભવી હતી. સ્થાનિક મંદિરોમાં મહાઆરતી રાખવામાં આવી હતી.

Related posts

*HELLO MORBI NEWS:મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી નાગરીક બેંક ના પૂર્વ ડીરેક્ટર તથા શ્રી લોહાણા મહાજન-મોરબી ના મંત્રી શ્રી નરેન્દ્રભાઈ રાચ્છ*

editor

*HELLO MORBI NEWS:ધ્રાંગધ્રા: બ્રહ્મ સમાજની પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો*

editor

*આગામી ૪ તારીખે મોરબી જલારામ મંદિર ખાતે શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

Leave a Comment