• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા પોલીસે ઘુનડા ગામેથી વરલીનો જુગાર રમતા ઈસમને ઝડપ્યો*

ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ધૂનડા ગામેથી વરલીનો જુગાર રમતા એક ઈસમને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે

ટંકારા પીએસઆઈ બી ડી પરમારના માર્ગદર્શન હેઠળ ટીમે બાતમીને આધારે ઘુનડા (ખા) ગામે હનુમાનજી મંદિર પાસે દરોડો કર્યો હતો જેમાં આરોપી હુશેન આમદ સોઢા રહે નસીતપર તા. ટંકારા વાળાને વરલીનો જુગાર રમતા ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૦,૯૦૫ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Related posts

*HELLO MORBI NEWS:ખાખરાળાં પ્રાથમિક તાલુકા શાળાના 100 વર્ષ પૂર્ણ થતા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન*

editor

*HELLO MORBI:અજાણી નિ:સહાય મહિલાને આશ્રય અપાવતી 181 મહિલા હેલ્પલાઇન મોરબી*

editor

*HELLO MORBI:હળવદ પો.સ્ટેના ટીકર વિસ્તારમાં રેતી ખનીજ ખનન કરતા ઈસમો પર કાર્યવાહી કરતી હળવદ પોલીસ*

editor

Leave a Comment