• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા તાલુકા પંચાયતની વાવડી ની સીટ પર ભાજપ પક્ષ તરફથી ભાવેશ ભાઈ નારણભાઈ મકવાણા એ ઉમેદવારી નોંધાવી*

તા.12.02.2021 ના રોજ જોડિયા તાલુકા પંચાયત સીટ નંબર..16 ગામ વાવડી ભાજપના ઉમેદવાર શ્રી ભાવેશભાઈ નારણભાઇ મકવાણા એ ઉમેવારી નોંધાવેલ છે… અને તેઓ આહીર સમાજના હાલમાં વાવડી ગામના સરપંચ પણ છે.. અને સમાજ માં સારૂ એવું નામ ધરાવે છે. અને મતદારો માં પણ સારી એવી નામના મેળવી છે….

શરદ એમ.રાવલ..હડિયાણા…

Related posts

*HELLO MORBI:ડીસાના દિલેર દાતા સદગત રસિકભાઈ રાચ્છની દિવ્ય સ્મૃતિમાં યોજાયા ધાર્મિક કાર્યક્રમો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના સર્વે સમાજ ચિંતક યુવા પત્રકાર મહમંદશા શાહમદાર ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

editor

*HELLO MORBI NEWS:જોડિયાના કુનડગામે મેડિકલ કેમ્પ યોજાયો*

editor

Leave a Comment