• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO MORBILatest-News

અવસાન નોંધ. મોરબી

*દુ:ખદ અવસાન-મોરબી*

સ્વ. શોભના બેન હસમુખરાય પંડીત (ઉ.વ. ૫૬) તે હસમુખરાય હીરાલાલ પંડીત ના ધર્મપત્નિ, રમણીકલાલ હીરાલાલ, રસિકલાલ હીરાલાલ ના નાનાભાઈ ના પત્નિ તેમજ શાંતિલાલ લીલાધર ભોજાણી ના દીકરી નુ તા. ૧૫-૧૧-૨૦૨૦ રવિવાર ના રોજ દુ:ખદ અવસાન થયેલ છે. સદ્ગત નુ ટેલીફોનિક ઉઠમણું તથા પિયર પક્ષ ની સાદડી તા. ૨૦-૧૧-૨૦૨૦ શુક્રવાર સાંજે ૪ થી ૫ કલાકે રાખેલ છે.
લી.
હસમુખરાય હીરાલાલ પંડિત- મો.૯૭૨૭૮૯૩૭૭૫

Related posts

*મોરબીની મેડીકલ કોલેજ સરકારી મેડીકલ કોલેજ તરીકેની માન્યતા ચાલુ રહેશે*

Hello Morbi

*HELLO MORBI NEWS:વાંકાનેરમાં ગર્ભ સંસ્કાર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો; દાતાઓ દ્વારા સગર્ભા મહિલાઓને પૌષ્ટિક કીટનું વિતરણ કરાયું*

editor

*ધ્રોલ તાલુકામાં ધ્રોલ અને જાલીયાદેવાણી સેજામાં મોટા ઈટાળા ખાતે અતિ કુપોષિત બાળકો ના આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો*

Hello Morbi

Leave a Comment