• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*અપહરણના ગુનામાં બે વર્ષ થી નાસ્તા ફરતા આરોપીને ટંકારા પોલીસે દબોચી લીધો*

ટંકારા: આજથી બે વર્ષ પૂર્વે સગીરાને લલચાવી ફોસલાવીને નસાડી જનાર એક શખ્સને પૂર્વ બાતમીના આધારે ટંકારા પોલીસે ઝડપી પાડ્યો છે.                                        સન 2018ની સાલમાં એક સગીરાને ભગાડી જનાર રિસુ ઉર્ફે રાજુ પાંગુભાઈ ડામોર રહે. ધિકલ પો.સ્ટે. ઢેકલ વડી, જિલ્લો જાંબુવા, મધ્યપ્રદેશ ટંકારા પો.સ્ટે.ની હદમાં આવતા મિતાણા ચોકડી પાસે હોવાની બાતમી મળતા પેટ્રોલિંગમાં રહેલા ટંકારા પો.સ્ટે.ના એ.એસ.આઈ. ફિરોજખાન પઠાણ, પો.કોન્સ. સિદ્ધરાજસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા સહિતના પોલીસ સ્ટાફે ઉક્ત સ્થળેથી રાજકોટ ગ્રામ્યના લોધિકા પો.સ્ટે.ના ગુન્હામાં પોકસો સહિતની આઇપીસી કલમ હેઠળ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી લોધિકા પો.સ્ટે.ને જાણ કરી આરોપીનો કબજો સોંપવા તજવીજ આદરી છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:માળીયા (મિં.) વિસ્તાર માંથી જામગરી બંદુક સાથે એક ઇસમન પકડી પાડતી માળીયા પોલીસ*

editor

જામનગર જિલ્લો નશા મુક્ત કરવા અભિયાન શરૂ કરાયો

Hello Morbi

*ડ્રાઈવિંગ લાયસન્સ અને આર.સી.સહિતના દસ્તાવેજોની વેલીડીટી ૩૧ માર્ચ સુધી લંબાવાઈ*

Hello Morbi

Leave a Comment