• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના વાઘપર ની સાત વર્ષની ઢીંગલીએ રામ મંદિરમાં બચત ગલાની રકમ આપી*

“સ્વ.મોટા દાદી વજીબાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તેઔ રૂપિયા 1805 નો બચત ગલ્લો તોડી રામ ભક્તિ કરી!!!”

 

મોરબી તાલુકાના વાઘપર ગામના પટેલ રસિકભાઇ ની સાત વર્ષની પુત્રી ઋત્વા એ પોતાના બચત ગળામાંથી રૂપિયા 1805 રામ મંદિર નિર્માણમાં પોતાના મોટા દાદી સ્વ. વજીબા ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે બચત ગળામાંથી ઋત્વા રસિકભાઈ કડીવાર સાત વર્ષની બાળાએ રામ મંદિરમાં અર્પણ કરી રામ ભક્તિ નાની એવી બાળાએ બતાવી અન્યો માટે પ્રેરણારૂપ બની છે

Related posts

*HELLO MORBI NEWS:મોરબી આરટીઓ દ્વારા રોડ સેફ્ટી અવેરનેશ કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર એપીએમસી માર્કેટ ખાતે કેમ્પ યોજાયો*

editor

*મોરબી માળીયા ને લીલો દુષ્કાળ જાહેર કરી ને સર્વે કરાશે મોરબી ભાજપ*

Hello Morbi

*મોરબી જિલ્લા ભાજપના સાંસ્કૃતિક સેલના હોદ્દેદારોની નિમણુક કરવામાં આવી*

Hello Morbi

Leave a Comment