• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા તાલુકાના બહુજન સમાજ પાર્ટીનાહોદેદારો ઉમેદવારી નોંધાવી*

 

મોરબી: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી બહુજન સમાજ પાર્ટી વગેરે રાજકીય માનસિકતા ધરાવતા હવે દારૂ ઉમેદવારોએ રાજકીય દાવપેચ શરૂ કરી દીધા છે ત્યારે કોંગ્રેસ ભાજપ સહિત રાષ્ટ્રીય પક્ષો પ્રાદેશિક પક્ષો અપક્ષો 2021 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દાવેદારી ઉમેદવારી નોંધાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ ભાજપ ના સક્રિય કાર્યકરો નેતાઓ પક્ષથી નારાજગી વ્યકત કરી અલગ પક્ષમાં ઉમેદવારી નોંધાવી રહ્યા છે ત્યારે ટંકારામાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ ભાજપ સહિત બહુજન સમાજ પાર્ટીએ પણ તેના ઉમેદવારો ને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉતારી દીધા છે જેથી ટંકારા પંથકમાં ઠંડીના માહોલમાં રાજકીય ગરમાવો વધુ રહ્યો છે ટંકારામાં વિકાસને વેગ આપવા માટે કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી સામે બહુજન સમાજ પાર્ટીના આયુ છે તેની યાદી આ મુજબ છે

*🐘બહુજન સમાજ પાર્ટી🐘*

ટંકારા તાલુકાના ઉમેદવારો

 

ક્રમ નંબર (૧)

ઘુનડા -૧

સામાન્ય સ્ત્રી

નામ કૈલાસબેન મગનભાઈ પરમાર

 

ક્રમ નંબર (૨)

નાનાં ખિજડિયા-૮

સામાન્ય સ્ત્રી

ગીતા બેન પ્રવિણભાઈ ચોહાણ

 

ક્રમ નંબર (૩)

૧૩-ટંકારા_૧

સામાન્ય સ્ત્રી

દંતેસરીયા ભાવનાબેન નવઘણ ભાઈ

 

ક્રમ નંબર (૪)

હડમતીયા_૨

સામાન્ય સ્ત્રી

જનકબેન ગૌતમભાઈ ખાખરીયા

 

ક્રમ નંબર (૫)

*જીલ્લા પંચાયત*

૧૫-ઓટાળા

અનુસૂચિતજાતિ _સીટ

પારીયા અમૃતાબેન નિરંજનભાઈ સહિતના ઉમેદવારો બહુજન સમાજ

પાર્ટીના ઉમેદવારોને વિજય બનાવવા માટેહેમંતભાઈ ચાવડા અને પ્રવિણભાઇ ચૌહાણ ની આગેવાની માં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે

Related posts

*મોરબી આઇ.ટી.આઇ દ્વારા વર્ચ્યુઅલ ભરતી મેળાનું આયોજન*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ઘોલ ના વ્યસ્ત હાઈવે પર ઓવરબ્રિજ ની માંગણી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા દ્વારા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ ને રજુઆત*

editor

*HELLO MORBI NEWS:મોરબી (શહેરી) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ જૂનના રોજ યોજાશે*

editor

Leave a Comment