• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

**જોડિયા તાલુકા પંચાયતની માધાપર 11 ની સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે માણેક બેન કાંતિલાલ મનાણી એ ઉમેદવારી નોંધાવી**

જોડીયા તારીખ 13 સોનિયાની તાલુકા પંચાયતની 11 માધાપર ની બેઠક પરથી કોંગ્રેસના લોકલાડીલા મહિલા ઉમેદવાર શ્રી માણેકબેન કાંતિલાલ મનાણી એ ઉમેદવારી નોંધાવતા કાર્યકરો અને મતદારોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો હતો માણેકબેન ને જંગી બહુમતીથી વિજય અપાવવા ના લોકો દ્વારા કોલ કરી રહ્યા હતા માહોલ જાણે સર્વત્ર પંજાબી પકડ થઈ ગઈ હોય તેવો જોવા મળી રહ્યો હતો

Related posts

*HELLO MORBI NEWS: મોરબીમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે સફાઈ કરવામાં આવી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જામનગર:જમીન વિકાસ બેંક ની ચૂંટણીમાં ભગીરથ સિંહ વી જાડેજાની બિન હરીફ વરણી*

editor

*ખેડૂતો માટે ના અનાવૃષ્ટિ તેમજ અતિવૃષ્ટિની સહાય માં મોરબી જિલ્લો બાકાત કેમ અને શા માટે અન્યાય ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર પાઠવતા કે ડી બાવરવા*

Hello Morbi

Leave a Comment