• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કેન્દ્ર સરકાર આયોજિત સીરામીક અંગે વેબિનારમાં નિલેશ જેતપરિયા વક્તવ્ય આપશે*

મોરબી : ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઅલ પોલિસી અને પ્રમોશન મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તેમજ ઉદ્યોગ મંથન સંસ્થા દ્વારા સિરામિક્સ એન્ડ ગ્લાસ ઇન્ડસ્ટ્રી વિષય પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબિનાર આગામી તા. 24ના રોજ સાંજે 4થી 6 વાગ્યા સુધી યોજાશે. આ વેબિનારમાં મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નિલેશ જેતપરિયા વક્તવ્ય આપશે. ઉલ્લેખનીય છે કે આ તક મળવાનો શ્રેય નિલેશભાઈ મોરબીના ઉદ્યોગકારોને આપે છે.

Related posts

*HELLO MORBI NEWS: મોરબી: ગુજરાત શિવાજી સેના મહિલા મોરચા દ્વારા મોરબી શહેર મહિલા મોરચાના હોદ્દેદારોની વરણી કરાય*

editor

*HELLO MORBI:મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઉચી માંડલ ગામે બાપા સીતારામ કોમ્પ્લેક્ષમાં અલગ- અલગ ૬ દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા ૫ વર્ષથી ર નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી દશનામ ગોસ્વામી સમાજ નો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે*

editor

Leave a Comment