• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજ પડધરી*


આજ રોજ શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજ પડધરી સમાજ નું પ્રતિનિધિ મંડળ ની મળેલી સામાન્ય મિટિંગ માં સર્વ્વાનુમતે

*શ્રી અનિરુદ્ધસિંહ ચંદુભા જાડેજા*(હડમતીયા જં)

ને પ્રમુખશ્રી તરીખે પસંદગી કરવામાં આવી તે બદલ ખુબ ખુબ અભિનંદન
તેમજ આગામી સમય માં હોળાઅષ્ટક પછી પદ ગ્રહણ તેમજ સન્માન સમારોહ ની તારીખ ટૂંક સમય માં જાહેર કરવામાં આવશે

Related posts

*HELLO MORBI NEWS મોરબી ધક્કા વાળી મેલડીમાં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઠમો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન સંપન*

editor

*HELLO MORBI:મોરબી નક્ષત્ર હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં 16 થી 22 સુધી મહિલાઓ માટે ફ્રી ઓપીડી*

editor

*મોરબી જિલ્લામાં ચૂંટણી દરમિયાન મુદ્રક અને પ્રકાશકના નામ-સરનામા વિનાના ચોપાનીયા કે ભીંતપત્રો છાપી શકાશે નહીં*

Hello Morbi

Leave a Comment