• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*લૈયારા પ્રાથમિક શાળા ના સ્ટાફ ની ઉમદા કામગીરી*

લૈયારા પ્રાથમિક શાળામાં સમગ્ર સ્ટાફ દ્વારા સ્વખર્ચે બાળકોને રિસેસના સમય દરમિયાન મધ્યાન ભોજન જાતે બનાવીને બાળકોને પીરસવામાં આવે છે. આ રીતે દૂર દૂરથી આવતા બાળકોને જમવાની વ્યવસ્થા શાળાના સ્ટાફ દ્વારા જ કરવામાં આવે છે. ધોરણ ૬ થી ૮ ની શાળાઓ શરૂ થઈ ત્યારથી જ બાળકો ના ભોજનની વ્યવસ્થા શાળાના સ્ટાફ દ્વારા જ કરવામાં આવે છે. આ કાર્ય બદલ સમગ્ર લૈયારા શાળા પરિવારને ખુબ ખુબ અભિનંદન…

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*મોરબી જિલ્લાના સિંચાઇ થી વંચિત ગામોને સિંચાઇ નું પાણી મળે તેવી સુવિધા કરો સી એમ ને પત્ર પાઠવી રજુઆત*

Hello Morbi

*સાબરમતી જેલમાંથી છૂટીને સાત માસથી ફરાર આરોપી ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

Hello Morbi

*મોરબી બી ડિવિજન માં ફરજ બજાવતા પી આઇ કોઢિયા સાહેબ નો આજે જન્મ દિવસ*

Hello Morbi

Leave a Comment