• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ધો.1થી 9ની તમામ શાળાઓ સોમવારથી બંધ* *મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયો મહત્વ પૂર્ણ નિર્ણય*

મોરબી: રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને આજે શનિવારે મળેલી કોર કમિટીની બેઠકમાં નવા આદેશ સુધી રાજ્યની ધોરણ 1થી 9નું શૈક્ષણિક કાર્ય કરતી તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

 

આ નિર્ણય અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતીને ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં ધોરણ 1થી 9ની તમામ શાળાઓમાં સોમવાર 5 મી એપ્રિલથી અન્ય સૂચનાઓ કે આદેશના થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવશે. રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને આ સૂચનાઓનો અમલ કરવાનો રહેશે તેવો કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે.                           મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને કોરોના સંક્રમણ નિયંત્રણના ઉદ્દેશ્યથી આ નિર્ણય કર્યો

Related posts

*વાંકાનેરમાં બાઇક ઉપર 6 બોટલ દારૂની સાથે એક શખ્સ પકડાયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒;વાંકાનેર તાલુકા પો સ્ટે વિસ્તાર ગેર કાયદેસર ખનીજનુ ખનન કરતા ખનીજ માફીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી મુદામાલ કબ્જે કરવામા આવેલ*

editor

*HELLO MORBI:મોરબીની માણેકવાડા શાળાના વિદ્યાર્થીઓને ૧૪૭ સ્કૂલબેગ અને ઇનામો દેત્રોજા પરીવાર તરફથી વિતરણ કરાયા*

editor

Leave a Comment