• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી સીરામીક ટ્રેડિંગ એસોસિએશન દ્વારા 10 હજાર માસ્કનું વિતરણ*

મોરબી: વધતા કોરોના સંક્રમણ વચ્ચે જનજાગૃતિ અને લોકભાગીદારી આવશ્યક બની ગઈ છે ત્યારે મોરબી સીરામીક ટ્રેડિંગ એસોસિએશન દ્વારા આજે શનિવારે મોરબીમાં જુદા-જુદા ચાર સ્થળે દસ હજાર માસ્કનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.                            સીરામીક ટ્રેડિંગ એસોસિએશનના પ્રમુખ કે.કે.પટેલ અને તેમની ટિમ દ્વારા મોરબી ખાતે સવારે નવા બસસ્ટેન્ડ પાસે, ગેંડા સર્કલ, સીરામીક પ્લાઝા અને મહેન્દ્રનગર ચોકડી ખાતે 2500-2500 માસ્કનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત ચારેય સ્થળોએ એન-95 પ્રકારના આશરે 10 હજાર માસ્કનું જાહેર નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રેવીટી ઇન્ટરનેશનલના સૌજન્યથી આયોજિત નિઃશુલ્ક માસ્ક વિતરણનો લાભ લેવા મોરબીની જાહેર જનતાએ ઉત્સાહ દાખવ્યો હતો.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: સૌરાષ્ટ્રના નામાકિત ન્યુરોસર્જન હવે મોરબી આયુષ હોસ્પિટલમાં*

editor

પીએમ મોદી કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત 8 રાજ્યોના સીએમ સાથે મંગળવારે કરશે બેઠક

Hello Morbi

*વિષય*: *મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર હોસ્પીટલ મા જગ્યા ન મળતા ઘરે સારવાર મેળવતા કોરોના ના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓ ને રેમડેશિવીર ઈન્જેક્શન ઘરે-ઘરે જઈ પારદર્શક વિતરણ કરવા તત્પર*.

Hello Morbi

Leave a Comment