• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા તાલુકા પી એસ આઇ તરીકે ધર્મદીપ સિંહ ચુડાસમા ની નિમણુક*

જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા psi શ્રી એમ.આર. વાળા ની જામનગર ખાતે બદલી થવા થી તેમની જગ્યાએ નવા મૂળ વતન ધોલેરા ના PSI શ્રી ધર્મદીપસિંહ પી.ચુડાસમા ઉ.વર્ષ..34 કે તેઓ વર્ષ 2013 ની નવી ડાયરેકટ PSI ની ભરતી માં વર્ષ 2014માં પ્રથમ ફરજ વડોદરા માં CT પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી છે. અને ત્યારબાદ જામનગર શહેર માં છેલ્લે CT.. C..ડીવી.માં ફરજ બજાવેલ છે. અને આજે જોડિયા પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે.

અને તેઓ ગેરકાયદેસર ના કામકાજ કરનારા ઓ ઉપર બાજ નજર કડક અમલવારી કરવામાં આવશે.

શરદ એમ.રાવલ..હડિયાણા…

Related posts

*જોડિયા તાલુકાના કેશીયા તા. શાળાની વિદ્યાર્થીનીઓને સામાજિક કાર્યકરો દ્વારા રોકડ પુરસ્કાર એનાયત કરાયો*

Hello Morbi

*જોડિયાના કુંડળ ગામ ના કુમારી હેમાલી બેન નકુમ નેપાળ ખાતે લોંગ જમ્પ માં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ હાંસલ કરેલ તે બદલ જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા શુભેચ્છા અભિનંદન પાઠવ્યા*

Hello Morbi

*HELLO MORBI:નવરાત્રિ મહોત્સવ અને ભારત પાકિસ્તાન મેચ સદર્ભે સિટી એ ડિવિઝન પોલીસ નું ફુટ પેટ્રોલિંગ*

editor

Leave a Comment