• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ના પીઠડ અને જશાપર ગામે સ્વેછિક લોકડાઉન્ન કરવામાં આવ્યું*

જોડિયા તાલુકાના બે ગામોમાં ગ્રામ પંચાયત ના સરપંચ દ્વારા કોરોના ના કેશો વધારો થતો હોય તો જોડિયા તાલુકાના પ્રથમ પીઠડ ગામ અને હવે બાજુનું ગામ જસાપર ગામ પણ સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે. તા..04.04.2021 થી તા.20.04.2021 સુધી ગામની કરીયાણાની અને દૂધની ડેરીઓ અને પાનના ગલ્લા ઓ ને સમય 11 થી 4 સુધી ખુલ્લી રાખવા નો નિર્ણય ગામના સરપંચ શ્રી હેમરાજભાઈ પી.પનારા દ્વારા કરવામાં આવ્યો છે…

શરદ એમ.રાવલ..હડિયાણા…

Related posts

*HELLO MORBI: પોર્ટલ મેઈન્ટેનન્સના કારણે ૧૭ મે સુધી આર.ટી.ઓ. માં લાઇસન્સ સંબંધી સેવાઓ/ટેસ્ટ ટ્રેકની કામગીરી બંધ રહેશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલ એસ.તંત્ર મહત્ત્વ ના નવા રુટો ક્યારે શરૂ કરશે???જોડીયા વિસ્તારની પ્રજાનો વેધક સવાલ*

editor

*ટંકારા : ચોરીની શંકાએ ઢોર માર મારતા પરપ્રાંતિય યુવકનું મૃત્યુ પોલીસ તપાસના ચક્રો ગતિમાન*

Hello Morbi

Leave a Comment