• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા સરપંચ દ્વારા નિર્ણય લીધો કે ગુરૂવારે બજાર નહિ ભરાય*

હડિયાણા ગ્રામ પંચાયત ના મહિલા સરપંચ દ્વારા સમગ્ર દેશમાં અને રાજ્ય માં કોરોના નો હાહાકાર મચી ગયો છે. ત્યારે હડિયાણા ગામે ઘણા સમયથી ગુરુવાર ના દિવસે ગુરુવારી બજાર ભરાતી હોય છે. ત્યારે સરપંચ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આવતા તા.08.04.2021 ના રોજ થી જ્યાં સુધી નવા ગાઈડ લાઇન gam panchayat દ્વારા જાહેર ન કરવામા આવે ત્યાં સુધી ગુરૂવારે ગુરુવારી બજાર સાવ બંધ કરવાનો નિર્ણય ગ્રામજનોની વિશેષ માંગણી ને ધ્યાનમાં રાખી ને બંધ રાખવા આવેલ છે…….

શરદ એમ.રાવલ..હડિયાણા…

Related posts

PMની ‘મન કી બાત’ દ્વારા ખેડૂતોના મન બદલવાની કોશિષ, ઉદાહરણ આપી કૃષિ કાયદાનો ફાયદો બતાવ્યો

Hello Morbi

*HELLO MORBI:આઈ સોનલ જન્મસતાબ્દી અંતઁગત મોરબી ચારણ સમાજ દ્વારા ગુજરાત સરકાર ની ક્લાર્ક ની પરીક્ષા માટે ચારણ સમાજ ના વિધાર્થીઓ માટે રહેવા જમવાની સુંદર વ્યવસ્થા કરવામા આવી.*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: વેન્ટિલેટરના વોરિયર્સ જીવનની જીતનું સન્માન! આયુષ હોસ્પિટલ મોરબી*

editor

Leave a Comment