• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા બંદર ની મુલાકાત લેતાં જામનગર જિલ્લા પ્રમુખ ચનિયાર*

*અહેવાલ લલિત નિમાવત*                                ધણીધોરી વગર જોડીયા બંદર ની મુલાકાત લેતા જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા સ્વખર્ચે બંદર માં cap કાઢવાની મુહૂર્ત પ્રમુખશ્રી ના હસ્તે જોડીયા વર્ષોથી જોડીયા બંદર માં વધતા જતા કાપ અને બંદર કાઢો અત્યંત જજ રીત હોવાથી જોડિયાના બોટ

ચાલો કો અનેક મુશ્કેલીનો સામનો કરતાં રહ્યા રાજ્યના દરેક ચૂંટણી સમયે રાજકીય પક્ષ ના નેતાઓ અને ઉમેદવારો જોડીયા બંદર ના વિકાસનો મુદ્દો ખરેખર આજ સુધી જોડિયાના માછીમારો માટે લોલીપોપ સાબિત થયેલ છે અને રાજ્ય અને કેન્દ્ર સરકાર ને જોડીયા બંદર ના વિકાસમાં રસ નથી જેના કારણે જોડીયા નું બંદર ધણીધોરી વગરનું થઈ ગયું છે તાજેતરમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્વ જોડીયા ની બેઠકથી જીલ્લા પંચાયત ની ચૂંટણીના ઉમેદવાર તરીકે તાલુકાના લખતર ના ધરમશીભાઈ ચનિયારા કે જોડિયાના ભાજપના કાર્યાલયમાં જોડિયાના મચ્છીમાર ભાઈઓ સાથે બેઠક યોજીને જોડીયા બંદર ના પડતર પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી હતી ધરમશીભાઈ ચનિયારા જિલ્લા પંચાયતના પ્રમુખ બનતા જોડીયા બંદર ના પ્રશ્ન હાથમાં લઈને પોતાના સ્વ ખર્ચે રવિવારના રોજ જોડીયા બંદર ની મુલાકાત લઈને પોતાના હસ્તે બંદર માંથી cap કાઢવાનું મુરત jcb ને નારીયેલ વધારીને કરેલ અને બંદર કાંઠાની ખરાબ હાલત જોતા આ અંગે રાજ્ય અને કેન્દ્રમાં રજૂઆતની ખાતરી આપેલ જેના કારણે બોટ ચાલો કો તથા દરિયામાં જતા માછીમારો ભાઈઓમાં પ્રમુખ પ્રત્યે લાગણી જોવા મળી પ્રથમવાર જીલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ના જોડીયા બંદર પ્રવાસમાં સ્થાનિક લઘુમતી સમાજના ગ્રામ પંચાયતના સભ્ય ઈલિયાસ સમેજા અને અકબર પટેલ તથા ગામના ભાજપના કાર્યકર્તા દિપેન્દ્ર સિંહ સોઢા તથા હાર્દિક લીંબાણી તથા મયુર ચનિયારા તથા માછીમારો ભાઈઓ હાજર રહ્યા હતા બંદરમાં cap કાઢવાથી બોટ ચાલો કો ને બંદર કિનારે આવા જવા સરળતા રહે��

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેરના જોધપર ગામના પાટીયા પાસે ને.હા રોડ ઉપરથી વિદેશી દારૂની હેરાફેરી કરતી કારને મુદ્દામાલ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ*

editor

*HELLO MORBI:મોરબીના નવયુગ સંકુલમાં વન્ડર સ્ટાર એનયુલ ફંક્શન યોજાયું*

editor

*સરકાર કિસાન સંઘો સાથે વાતચીત કરવા માટે તૈયાર – કેન્દ્રીય કૃષિ મંત્રી*

Hello Morbi

Leave a Comment