• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના બંધુનગર પાસે ટ્રાન્સપોર્ટની ઓફીસમાં ચાલતા જુગરધામ ઉપર દરોડો : પાંચ પકડાયા*

તાલુકા પોલીસની કાર્યવાહી : રૂ. 68 હજારનો મુદ્દામાલ કબ્જે

મોરબી : મોરબી તાલુકા પોલીસ દ્વારા મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે, તુલશી પેટ્રોલપંપની બાજુમાં, તુલશી કોમ્પલેક્ષ, ભક્તિ રોડ લાઇન્સ લખેલ શ્રીરામ ટ્રાન્સપોર્ટની ઓફીસમાં જુગાર રમતા પાંચ ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.

 

મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે તુલશી પેટ્રોલપંપની બાજુમાં તુલશી કોમ્પલેક્ષ ભક્તિ રોડ લાઇન્સ લખેલ દિપકભાઇ પ્રમોદભાઇ શિવપુરાની શ્રીરામ ટ્રાન્સપોર્ટની ઓફીસમાં જુગાર રમતા ઇસમો પર પોલીસે રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન પાંચ ઇસમોને કુલ રૂ. 68,000ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

આ કેસમાં દિપકભાઇ પ્રમોદભાઇ શિવપુરા, ઠાકરશીભાઇ ગોપાલભાઇ સોલંકી, ક્રિપાલભાઇ ગંભીરદાન બારહટ, કાસીફભાઇ મહમદગુલાબ શેખ અને કરશનભાઇ લાલાભાઇ મુંધવાની અટકાયત કરવામાં આવી છે.

Related posts

*HELLO MORBI NEWS:શ્રીપડધરી લોહાણા મહાજન દ્રારા નવનિર્માણ થયેલ મંદિરની ત્રિદિવસ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે*

editor

*વાંકાનેર તાલકા માં કિશાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવતા સાંસદ મોહનભાઈ કુંડારિયા*

Hello Morbi

*મોરબીની સબરજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજોના ટોકન નું વેટિંગ ઘટાડવા રેવન્યુ વકીલ મંડળની રજૂઆત*

Hello Morbi

Leave a Comment