• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં વિદેશી દારૂની બોટલો સાથે બે પકડાયા*

મોરબી : મોરબીમાં અલગ-અલગ સ્થળેથી ગઈકાલે તા. 20ના રોજ વિદેશી દારૂની બોટલો સાથે બે શખ્સો પકડાયા છે. આ બંને કેસમાં કુલ ત્રણ શખ્સો સામે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

મોરબી શહેરમાં કુબેરનગર નજીક હર્ષવાટીકા શેરીમાં ઓમદેવસિંહ કનકસિંહ જાડેજાને ગે.કા રીતે પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની વીદેશી દારૂની એક બોટલ (કી.રૂ. 300) સાથે પકડી તેની અટકાયત કરવામાં આવી છે. તેમજ વિદેશી દારૂની બોટલ જપ્ત કરી છે.                                                                  આ ઉપરાંત, મોરબીમાં રવાપર ચોકડી નજીક બાઇકમાં જતા ભુપેન્દ્રભાઇ જયસુખભાઇ વાઘેલાને ગે.કા રીતે પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની વીદેશી દારૂની એક બોટલ (કી.રૂ. 300) સાથે ઝડપી તેની અટકાયત કરવામાં આવી છે. અને વીદેશી દારૂની બોટલ તથા બાઈક કબ્જે કર્યા છે. તેમજ આરોપી ભુપેન્દ્રએ શાહરૂખભાઇ હાજીભાઇ ખોડ પાસેથી ખરીદી હોવાનું ખુલ્યું છે. આથી, પોલીસે આરોપી શાહરૂખને પકડવા તજવીજ હાથ ધરી છે.

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર સ્થિત જલિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવાર તા.૫-૮ ના રોજ બરફ ના શિવલીંગ ના દર્શન યોજાશે.*

editor

*જામનગર ના જાંબુડા ગામે પી એચ સી ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ વરદ હસ્તે દીપ પ્રગટાવી સી બી સી ઓટો એનાલયજર મશીન નું ઉદઘાટન કરવામાં આવ્યું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડીયા પોલીસ સ્ટેશન ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની તાલુકા કક્ષાની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયા*

editor

Leave a Comment