• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પડધરી લોહાણા મહાજન વાડી ખાતે કોવીડ વેક્સિન કેમ્પ નું આયોજન કરાયું*

સમગ્ર ગુજરાતની અંદર જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે તમામ તમામ સમાજો ના આગેવાનો દ્વારા કોરોના ની વેક્સિન ના કેમ્પનું આયોજન કરતા હોઈએ છે ત્યારે પડધરી ખાતે લોહાણા મહાજન વાડી ખાતે કોરોના વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

આ કૅમ્પની અંદર પડધરી વાસીઓ બહોળી સંખ્યા ની અંદર ભાગ લીધો હતો અને રસીકરણ કરવામાં આવ્યું હતું લોહાણા મહાજન સમાજનાં પ્રમુખ પ્રફુલભાઈ કોટકે આવ્યું હતું કે તમામ લોકો આ વ્યક્તિ એક ને કોરોના સામે લડી શકે તે માટે અપીલ કરવામાં આવી હતી અને આ કૅમ્પમા કોરોના ની ગાઈડલાઈન નું પાલન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પમાં પડધરી વાસીઓએ બોડી સંખ્યામાં રસીકરણ કરવામાં આવ્યું હતું

Related posts

*જોડીયા તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી એ સહપરિવાર સાથે મતદાન કર્યું*

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમ, લેટીગ્રેસ સિરામીક સામેથી દેશીદારૂનો મસમોટો જથ્થો ભરેલ મારૂતી ઇકો કાર પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI NEWS: આમરણ ગામે ચાલતા જાહેરમાં જુગારના અખાડા પર મોરબી ક્રાઈમ બ્રાન્ચના દરોડા*

editor

Leave a Comment