• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારામાં 305 લોકોના રેપિડ ટેસ્ટ કરાયા* *લતીપર ચોકડીએ કોરોના રેપીડ ટેસ્ટમાં 41 પોઝીટીવ*

ટંકારા : ટંકારા લતીપર ચોકડી ખાતે આજે રેપીડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં 305 લોકોના ટેસ્ટ કરાતા 41 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા.

 

ટંકારામાં લતીપર ચોકડીએ ,પાટીદાર કોમ્પલેક્ષમાં આવેલ ઓમ ક્લિનિક એન્ડ લેબ ખાતે દાતાઓના સહયોગથી ફ્રી કોરોના રેપિડ ટેસ્ટ કેમ્પ યોજાયો હતો. જેમા લક્ષ્મીનારાયણ કોટન ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડિયન કોટન ઇન્ડસ્ટ્રીઝ ટંકારા, સ્લોગન પોલિપેક સરાયા, રાધા લક્ષ્મી સ્પિનટેક્સ લખધીરગઢ, શ્રી રામકૃષ્ણ જીનીગ ટંકારાએ સહયોગ કર્યો હતો આજે ૩૦૫ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો જેમાં થી ૪૧ કોરોના પોઝીટીવ આવ્યા હતા.                                                   આ કેમ્પમા ડોક્ટર દંપતી દેત્રોજા વ્યવસ્થામા અગ્રેસર રહ્યા હતા અને ગપી પાટીદાર સહિતના સ્વયં સેવકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Related posts

*HELLO MORBI:મોરબી જીલ્લા યુવા ભાજપ કો-ઓર્ડીનેટર અને માળીયા તાલુકા યુવા ભાજપ પ્રભારીશ્રી પરિમલભાઈ ઠક્કર નો જન્મદિન*

editor

*ડીસાના અગ્રણી સદગત રમેશભાઈ અખાણીને શ્રધ્ધાંજલી અર્પવા યોજાઈ પ્રાર્થનાસભા*

Hello Morbi

*HELLO MORBI:કેન્યા યુકે ની ધરતી પર ગણપતિ બાપ્પા નો જયજયકાર બોલાવતા મોરબીના વતની સુરેશભાઈ પંડયા*

editor

Leave a Comment