• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી સહકારી છેત્ર ના આગેવાન વાઘજીભાઇ બોડા નિધન*

મોરબીમાં રહેતા સહકારી ક્ષેત્રના આગેવાન વાઘજીભાઈ બોડાનું રાજકોટની સિનરજી હોસ્પીટલમાં સારવાર દરમ્યાન નિધન

 

મોરબીમાં રહેતાં સહકારી ક્ષેત્રના અગ્રણી આગેવાન એવા વાઘજીભાઈ રૂગનાથભાઈ બોડા અને હૃદયની બીમારીથી સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જોકે રાજકોટ સિનરજી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તેઓનું અવસાન થયું છે જેથી કરીને સહકારી ક્ષેત્રમાં શોકની લાગણી જોવા મળી રહી છે

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લાના ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ફેન્સીનંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

Hello Morbi

*HELLO MORBI NEWS:ડીસા શહેર ભાજપના નવા વરાયેલા હોદ્દેદારોએ જલારામ મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા*

editor

*યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત કોવિડ કેર સેન્ટરને 50 હજારનું અનુદાન આપતા પૂર્વ ધારાસભ્ય અમૃતિયા*

Hello Morbi

Leave a Comment