• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર ના જાંબુડા સી એચ સી હોસ્પિટલ ખાતે કોવિડ શરૂ કરાયું*

આજ રોજ જામનગર જિલ્લાના તાલુકાના જાંબુડા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હાલમાં દેશમાં અને વિશ્વ ભરમાં કોરોના ની મહામારીનો ભયંકર પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી ને જાંબુડા CHC હોસ્પિટલમાં 10 બેડની કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે હાલમાં 7 દર્દીઓને ઓક્સિજન ની સારવાર મળી રહી છે. ત્યારે CHC હોસ્પિટલમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડો.અક્ષય .ડો.સમીર પાંડે.ડો.હિરલબેન.ડો.સુરતીબેનના માર્ગદર્શન હેઠળ હેઠળ હોસ્પિટલ નો તમામ સ્ટાફ ખડેપગે પોતાની ફરજ બજાવી રહ્યા છે. અને દરેક આસપાસ ના ગ્રામ્ય વિસ્તારના કોરોના દર્દીઓ માટે ની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે…

Related posts

*HELLO MORBI:શ્રી હડિયાણા કન્યા શાળામાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું.*

Hello Morbi

*HELLO MORBI NEWS પડધરી: ભાજપના હોદ્દેદારો આગેવાનો સહિતની હાજરીમાં ત્રિરંગા યાત્રા યોજાય*

editor

કોવીડ-૧૯ અંતર્ગત જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ

Hello Morbi

Leave a Comment