• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં પાડા પુલ પરથી પડી જતા 32 વર્ષીય યુવકનું મોત*

મોરબી : મોરબીમાં પાડા પુલ પરથી પડી જતા નાની વાવડી ગામે રહેતા યુવકનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે.                                                        મોરબી તાલુકાના નાની વાવડી ગામમાં રહેતા 32 વર્ષીય અશોકભાઇ જગદીશભાઈ ગોસ્વામી ગઈકાલે તા. 28ના રોજ મોરબીમાં પાડા પુલ પરથી પડી જતા તેનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

Related posts

*સુફી સંત પીર સૈયદ અબ્દુલકાદીર બાપુને શ્રઘ્ધાંજલી અપાઇ*

Hello Morbi

*રાજય સરકારનો મહત્વનો નિર્ણય* *રાજયની તમામ આરોગ્ય સંસ્થાઓમાં સીનિયર સીટીઝનોને અલાયદી સુવિધાઓ અપાશે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના ઘુંટુગામ પાછળ પડતર જગ્યામાં આરોપીઓએ ઇકો કારમાં છુપાવેલ ઇંગ્લીશદારૂનો જથ્થો પકડી પાડતી એલ.સી.બી.મોરબી*

editor

Leave a Comment