• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*બાળ રોજે દાર અમદાવાદના ફકીર સમાજના સામાજિક કાર્યકર રફિકભાઈ ના માસૂમ બાળકોએ પવિત્ર રમજાન માસ નિમિત્તે માસૂમ બાળકો રજા રાખીને ખુદાની બંદગી કરી*

સમગ્ર દેશમાં હાહાકાર મચાવી નાખ્યું છે ત્યારે ધોમધખતા તાપમાં કડકડતી ગરમીમાં અમદાવાદના ફકીર સમાજના સામાજિક કાર્યકર રફિકભાઈ ના દીકરા મહંમદશા ઉ.વ.૧૦ અને દીકરી માહેનુરબાનુ ઉંમર વર્ષ ૮ આ પવિત્ર રમઝાન માસની નિમિત્તે રમઝાન માસના નાની ઉંમરમાં રજા રાખીને ખુદાની બંદગી ઇબાદત કરી છે ત્યારે હાલ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે જેથી સર્વે સમાજના લોકો તંદુરસ્ત રહે અને કોરોના જેવી મહામારીનો અંત આવે પૂજા પ્રાર્થના ખુદાની ઇબાદત કરી કોમી એકતાના પ્રતીક પવિત્ર રમજાન માસના એક રોજો રાખીને આખો દિવસ ભૂખ પ્યાસ વેઠીને સર્વે સમાજના આરોગ્ય અંતર્ગત ખુદા પાસે ઇબાદત કરી કોમી એકતાના પ્રતીક નાના માસૂમ બાળકોએ બાળ રોઝા દાર બની અન્યો માટે પ્રેરણારૂપ બની છે

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી નાં હાર્દિકભાઈ હાલાણી*

editor

*ટંકારા તાલુકા મથકે આવેલ સિવિલ હોસ્પિટલ માં એમ ડી ડોક્ટર ની કાયમી નિમણુક અને ફાયર સ્ટેશન બનાવવા બાબતે સી એમ ને પત્ર લખી રજૂઆત*

Hello Morbi

*HELLO MORBI: કુવાડવા ખાતે આવેલ કુળદેવી ભવાની માતાજીના મંદિરે કોટક પરિવારનું સ્નેહમિલન યોજાશે*

editor

Leave a Comment