• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી મા મુસ્લિમ મહિલા હસીના બેન લાડકા ની સેવા ઈદ માં પણ યથાવત રહી!!!*

 

માનવ સેવા એ મોટી સેવા છે તેની સાચી ઓળખ પૂરી પાડવામાં હસીના બેન લાડકા પવિત્ર રમઝાન માસ નિમિત્તે સતત સેવાના કાર્યો કરી ઈદના દિવસે પણ દર્દીઓ કરી દુઆ મેળવતા હોય તેમ ઈદના દિવસે રાબેતા મુજબ મોરબી સરકારી હોસ્પિટલમાં હાજરી આપી સેવા કાર્ય કરવા માંડ્યા હતા હાલ કોરોના મહામારી અંતર્ગત સતત લોકો ડાઉન મોરબીમાં રહ્યું છે ત્યારે સેવાના કાર્યમાં હસીના બેન લાડકા સોશિયલ ડિસ્ટન્સ સાથે માનવ સેવા નું કાર્ય નાતજાતના ભેદભાવ વગર કરી સરકારી હોસ્પિટલમાં સેવાની સુર પૂરી પાડી રહ્યા છે ત્યારે કોરોના મહામારીમાં આશરે ૫૦૦ જેટલા મૃતદેહને સરકારની ગ્રાઈડ લાઈન પેક કરી બિન વારસુ ડેડ બોડીને અંતિમ ક્રિયા કરી સેવાની જ્યોત જગાવી રાખી છે ત્યારે પવિત્ર રમઝાન માસ ના ઈદ-ઉલ-ફિત્ર નિમિત્તે પણ ઈદના દિવસે પણ તેની સેવાનું કાર્યો યથાવત રાખી મુસ્લિમ મહિલા હસીના બેન લડકા એ સેવા ની મહેક લહેરવી છે તે વાતને કોઇ શંકા નથી તેની સેવાઓ માત્ર મોરબી નહીં સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અન્ય રાજ્યોમાં પણ ગુંજી ઉઠી છે જેથી હસીના બેન સેવાકીય કાર્યોમાં લોકપ્રિય બન્યા છે જેની સેવાનું કાર્ય વાર-તહેવારે પણ યથાવત્ રાખે છે તે સમગ્ર સેવાકાર્ય તસવીરોમાં અને નજરે મળે છે રિપોર્ટ:આરીફ દિવાન મોરબી

Related posts

*જામનગરના જાંબુડીયા પાટીયા ખાતે જામનગર ડીવાયએસપી દ્વારા ઈ એફઆઇ આર એપ્લિકેશન વિશે લોકોને માહિતગાર કર્યા*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર ખાતે ભજન સંધ્યા માં જયુભા જાડેજા (જયદીપ એન્ડ કંપની), નિર્મલભાઈ જારીયા, નૈમિષભાઈ પંડિત (સિમ્કો ગૃપ) સહીતના અગ્રણીઓનુ અનન્ય સેવા બદલ સન્માન*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લાની તમામ મામલતદાર કચેરી & જિલ્લા પુરવઠા કચેરી ખાતે ૩૦ એપ્રિલ સુધી જાહેર રજાઓમાં પણ રેશનકાર્ડનું e-KYC કરાવી શકાસે*

editor

Leave a Comment