• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જેન્યુન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા પવિત્ર રમજાન માસ નિમિત્તે સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી*

“સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્દી ને ફળ ફ્રૂટ પાણીની બોટલ સાથે સાદગીપૂર્વક ઈદની ઉજવણી કરાઈ”

 

મોરબી શહેરમાં હાલ કોરોના મહામારી અંતર્ગત લોક ડાઉન ચાલી રહ્યું છે ત્યારે પવિત્ર રમઝાન માસ નિમિત્તે મોટાભાગે મુસ્લિમ સમાજ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરીને ઘરે જ રોજા રાખી ખુદાની બંદગી ઈબાદત નમાજ ઈદ-ઉલ-ફિત્ર નિમિત્તે કરેલું હોય ત્યારે આ પવિત્ર રમઝાન માસ અંતર્ગત મોરબી જેન્યુન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ઈદના દિવસે ફળ ફ્રૂટ વિતરણ કરવાનું સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના પ્રમુખ આરીફ ભાઈ બલોચ તેમજ સૈયદ નિઝામ બાપુ અકબરભાઈ સમા સહિત નામી અનામી મુસ્લિમ સમાજના અગ્રણીઓ કાર્યકરો યુવાનો આ સેવાકાર્યમાં ઈદ નિમિત્તે નાતજાતના ભેદભાવ વગર સરકારી હોસ્પિટલમાં દરેક દર્દીને ફળ ફ્રૂટ વિતરણ કરી પવિત્ર રમઝાન માસની સાદગીપૂર્વક ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરી સરકાર ની ગાઈડલાઈન મુજબ સાદગીપૂર્વક ઈદ-ઉલ-ફિત્રની ની ઉજવણી કરવામાં આવી હતી જે સમગ્ર તસવીરમાં નજરે પડે છે

Related posts

*મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ઉપપ્રમુખ અને મહામંત્રી સહિત નાની નિમણૂંક*

Hello Morbi

*માસ્ક ન પહેનનારા સામે કડક કાર્યવાહી કરી 1000 રૂપિયાનો દંડ વસૂલ કરવા આદેશ*

Hello Morbi

*HELLO MORBI:અમદાવાદના જાણીતા લેખક,સાહિત્યકાર,પત્રકાર રમેશભાઈ તન્નાનું ડીસા જલારામ મંદિરે કરવામાં આવેલ સન્માન*

editor

Leave a Comment