• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર હસનપર ગામ પંચાયત દ્વારા છાપરા વાળીને રહેતા પરિવારજનો માટે સ્કૂલમાં રહેવાની વ્યવસ્થા કરાઈ*

હાલ વાવાઝોડા અંતર્ગત હસનપર ગામ પંચાયત દ્વારા હસનપર ગ્રામ પંચાયતની હદમાં ઝુપડાવાળી ને રહેતા લોકોને વાવાઝોડા અંતર્ગત ગ્રામ પંચાયતના સરપંચ અને મંત્રી તત્કાલ રહેવા માટે સરકારી પ્રાથમિક શાળામાં રહેવાની વ્યવસ્થા કરી આપી છે જે તસવીરમાં નજરે પડે છે

Related posts

*HELLO MORBI NEWS:સાળંગપુર ધામ ખાતે હનુમાન દાદા ના જન્મોત્સવની ભવ્યથી દિવ્ય રીતે ઉજવણી*

editor

*HELLO MORBI: મોરબી રઘુવંશી સમાજના યુવા અગ્રણીય ભાવિન ઘેલાણી નો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લા,તાલુકાના રામપર(પાડાબેકર) ગામની વ્યથા સરકાર સાંભળે તેવી ગ્રામજનોની અપીલ*

editor

Leave a Comment