• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં માનવ સેવકો દ્વારા સ્થળાંતર થયેલ માનવોને ભોજન કરાવવામાં એલર્ટ*

મોરબીવાવાઝોડા અંતર્ગત સરકારી અધિકારીઓ નામી અનામી સેવાભાવી સંસ્થાઓ સ્થળાંતર ની મદદ એ આવી માનવ સેવા કાર્ય કરી રહી છે ત્યારે મોરબી ખાતે સામાકાંઠા વિસ્તારમાં પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સેવકો ભરપેટ ભોજન કરાવતા જોવા મળી રહ્યા છે ત્યારે ગુજરાતમાં હાલ કોરોના મહામારી અને આપત્તિજનક વાવાઝોડામાં સરકારી અધિકારીઓ દ્વારા લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે જેને ભરપેટ ભોજન મળે એ માટે સરકારી અધિકારીઓ કર્મચારીઓ સહિત નામી અનામી સેવાભાવી સંસ્થાઓ માનવસેવાના કાર્યમાં લાગી ગયા છે વરસાદ અને વાવાઝોડા મા માનવોને હાલાકી ન પડે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે મોરબી ખાતે સામાકાંઠા વિસ્તારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વાવાઝોડામાં સ્થળાંતર થયેલા માનવોની મદદે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભરપેટ ભોજન કરાવવા ની વ્યવસ્થા કરી ભોજન કરાવવામાં આવી રહ્યું છે જે તસવીરમાં નજરે પડે છે.

 

રિપોર્ટ:આરીફ દિવાન મોરબી

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયા ની વિશેષ ઉપસ્થિતી માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની સૌરાષ્ટ્ર પ્રાંત બેઠક યોજાઈ.*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી વોર્ડ નં-૭ ના વિસ્તાર માં સ્ટોર્મ વોટર વર્ક નું જાત નિરીક્ષણ કરતા કોર્પોરેટર ભાવીનભાઈ ઘેલાણી, મમતાબેન ઠાકર તથા જલ્પાબેન સોનગ્રા*

editor

*HELLO MORBI: મોરબી જલારામ મંદિર ખાતે જંગી જનમેદની વચ્ચે કાંતિલાલ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતી માં શ્રી મસ્તાના મામા સાહેબ નુ મોજીલુ માંડલું કાર્યક્રમ યોજાયો.*

Hello Morbi

Leave a Comment